પુરસ્કાર મહાવીર ચક્ર

મહાવીર ચક્ર પુરસ્કાર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો યુદ્ધના સમય માટેનો એક ઊચ્ચ વીરતા પુરસ્કાર છે.

આ સન્માન સૈનિકો અને અસૈનિકો પૈકી ફરજ દરમિયાન બતાવેલી અસાધારણ વીરતા અથવા બહાદુરી, શૂરવીરતા અથવા બલિદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર મરણોપરાંત પણ આપવામાં આવતો હોય છે. આ પુરસ્કાર યુદ્ધના સમયે ભારતીય સેનાના સૈનિકોને ફરજ પર બતાવેલી અપ્રતિમ બહાદુરી અને વીરતા માટે આપવામાં આવતા ઊચ્ચ સન્માન પરમવીર ચક્ર પુરસ્કાર પછીના સૌથી ઊચ્ચ દરજ્જાનો તથા મહત્વનો પુરસ્કાર ગણાય છે.

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

Tags:

પરમવીર ચક્રભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીલંકાકચ્છનો ઇતિહાસનરેન્દ્ર મોદી સ્ટેડિયમ૧૮૫૭ની ભારતીય ક્રાંતિરુદ્રમહાલય (સિદ્ધપુર)અયોધ્યાસુરેશ જોષીઆંગણવાડીસરસ્વતીચંદ્રદિવ્ય ભાસ્કરઠાકોરભારતીય ચૂંટણી પંચવિક્રમોર્વશીયમ્વેરાવળકબજિયાતલોકગીતકરણ ઘેલોરક્તના પ્રકારકલાભારતીય અર્થતંત્રસોમનાથખોડિયારઘઉંશિવભારતના વડાપ્રધાનમાછલીઘરહૃદયરોગનો હુમલોદાદુદાન ગઢવીભાવનગરલિપ વર્ષસોનુંકુંભ રાશીભારતીય રેલપંજાબ, ભારતથૉમસ ઍડિસનપ્રથમ પંચવર્ષીય યોજનાશ્રીમદ્ ભાગવતમ્અકબરના નવરત્નોશિક્ષકયજુર્વેદપ્રહલાદપ્રધાન મંત્રી જન ધન યોજનાગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)દિલ્હીભાસશિવાજીકર્ણાટકયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગીધભગત સિંહગુજરાતતુલસીશ્યામબહુચર માતારસાયણ શાસ્ત્રદેવાયત બોદરમાહિતીનો અધિકારઆંકડો (વનસ્પતિ)રવિ પાકવિશ્વ વેપાર સંગઠનકચ્છનું નાનું રણગુજરાતી સામયિકોજાતીય સંભોગશબ્દકોશજલારામ બાપાકાળકા માતા મંદિર, પાવાગઢઇસુપ્રીટિ ઝિન્ટાઅરડૂસીવર્ષા અડાલજાપ્રાણીડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનહાઈકુતાજ મહેલફેબ્રુઆરીનરેશ કનોડિયાપુ્ષ્ટિમાર્ગ બેઠકચંદ્રશેખર આઝાદલિવરપૂલ ફૂટબોલ ક્લબ🡆 More