બોસ્નિયા અને હર્ઝેગોવિના

બોસ્નિયા અને હર્ઝેગોવિના (/ˈbɒzniə ənd ˌhɛərtsəɡoʊˈviːnə, -ˌhɜːrt-, -ɡə-/ (listen) or /ˌhɜːrtsəˈɡɒvɪnə/; B&H; બોસ્નિયન, ક્રોએશિયન, સર્બિયન: Bosna i Hercegovina / Босна и Херцеговина ), જે કેટલીક વખત બોસ્નિયા-હર્ઝેગોવિના (BiH), અને, ટૂંકમાં, મોટાભાગે બોસ્નિયા તરીકે ઓળખાય છે, દક્ષિણ-પૂર્વ યુરોપમાં બાલ્કન પ્રદેશમાં આવેલો દેશ છે.

સારાયેવો સૌથી મોટું શહેર અને દેશની રાજધાની છે. તેની ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણમાં ક્રોએશિયા અને પૂર્વમાં સર્બિયા, દક્ષિણ-પૂર્વમાં મોન્ટેન્ગ્રો અને દક્ષિણમાં એડ્રિયાટિક સમુદ્ર આવેલો છે, જે 20 kilometres (12 miles) લાંબો સમુદ્ર કિનારો નેઉમ શહેરમાં ધરાવે છે. દેશનો મધ્ય અને પૂર્વ ભાગ પર્વતીય ભૂગોળ ધરાવે છે અને ઉત્તર-પશ્ચિમ મોટાભાગે ટેકરીઓ આવેલી છે. જ્યારે ઉત્તર-પૂર્વ મોટાભાગે મેદાનો ધારેવ છે. દેશનો મધ્ય ભાગ ખંડીય હવામાન ધરાવે છે, જેમાં ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો અને બરફ વાળો હોય છે. દેશનો દક્ષિણ ભાગ ભૂમધ્ય તાપમાન ધરાવે છે.

બોસ્નિયા અને હર્ઝેગોવિના

Bosna i Hercegovina
Босна и Херцеговина
બોસ્નિયા અને હર્ઝેગોવિનાનો ધ્વજ
ધ્વજ
બોસ્નિયા અને હર્ઝેગોવિના નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: 
Državna himna Bosne i Hercegovine
બોસ્નિયા અને હર્ઝેગોવિનાનું રાષ્ટ્રગીત
Location of બોસ્નિયા અને હર્ઝેગોવિના
રાજધાની
and largest city
સારાયેવો
43°52′N 18°25′E / 43.867°N 18.417°E / 43.867; 18.417
અધિકૃત ભાષાઓબોસ્નિયન,
ક્રોએશિયન અને
સર્બિયન
વંશીય જૂથો
(૨૦૧૩ વસ્તી ગણતરી)
  • 50.11% બોસ્નિઆક
  • 30.78% સર્બ્સ
  • 15.43% ક્રોએટ્સ
  • 2.73% અન્ય
લોકોની ઓળખ
  • બોસ્નિયન
  • હર્ઝેગોવિઅન
સરકારફેડરલ સંસદીય
પ્રજાસત્તાક
• મુખ્ય પ્રતિનિધી
વેલેન્ટિન ઇંઝકોa
• પ્રમુખપદના ચેરમેન
મ્લાડેન ઇવાનિકb
• પ્રમુખપદના સભ્યો
ડ્રેગાન કોવિકc
બાકિર ઇઝેટ્બેગોવિકd
• પ્રધાન મંત્રી
ડેનિશ ઝ્વઝડિક
સંસદસંસદ
• ઉપલું ગૃહ
લોક સભા
• નીચલું ગૃહ
પ્રતિનિધી ગૃહ
સ્થાપના ઇતિહાસ
વિસ્તાર
• કુલ
51,197 km2 (19,767 sq mi) (૧૨૭મો)
• જળ (%)
0.8%
વસ્તી
• ૨૦૧૩ વસ્તી ગણતરી
3,531,159
• ગીચતા
68.97/km2 (178.6/sq mi)
GDP (PPP)૨૦૧૬ અંદાજીત
• કુલ
$41.127 બિલિયન
• Per capita
$11,647
GDP (nominal)૨૦૧૬ અંદાજીત
• કુલ
$16.306 બિલિયન
• Per capita
$4,617.75
જીની (૨૦૧૩)36.2
medium
માનવ વિકાસ દર (HDI) (૨૦૧૪)Increase 0.733
high · 85th
ચલણબોસ્નિયા અને હર્ઝેગોવિના માર્ક (BAM)
સમય વિસ્તારUTC+1 (મધ્ય યુરોપિયન સમય)
• ઉનાળુ (DST)
UTC+2 (મધ્ય યુરોપિયન ઉનાળુ સમય)
તારીખ બંધારણdd. mm. yyyy. (CE)
વાહન દિશાright
ટેલિફોન કોડ૩૮૭
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ba
  1. સરકારના સભ્ય નથી; ઉચ્ચ પ્રતિનિધી ડાયટોન કરાર મુજબ ચૂંટાયેલા અથવા ન ચૂંટાયેલા સભ્યોને દૂર કરી શકે છે.
  2. હાલના પ્રમુખપદના ચેરમેન, સર્બ
  3. હાલના પ્રમુખપદના સભ્ય, ક્રોએટ્સ
  4. હાલના પ્રમુખપદના સભ્ય, બોસ્નિક

સંદર્ભ


Tags:

En-us-Bosnia and Herzegovina.oggઆ ધ્વનિ વિશેમદદ:IPA/English

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિનોદ ભટ્ટઅસહયોગ આંદોલનગિરનારબનારસ હિંદુ યુનિવર્સિટીમળેલા જીવલાલ બહાદુર શાસ્ત્રીઉમાશંકર જોશીભારતનો રાષ્ટ્રધ્વજપાર્શ્વનાથજાહેરાતસુરેન્દ્રનગર જિલ્લોરાજસ્થાનીસ્વાદુપિંડનાગલીગેની ઠાકોરદેવભૂમિ દ્વારકા જિલ્લોકલાઅવિભાજ્ય સંખ્યાચંદ્રગુપ્ત મૌર્યપાવાગઢઅયોધ્યારાજસ્થાનદલિતજયંતિ દલાલપુ્ષ્ટિમાર્ગ બેઠકપોલિયોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)કાકાસાહેબ કાલેલકરઝવેરચંદ મેઘાણીભારતીય રેલખાવાનો સોડાટાઇફોઇડભાવનગર જિલ્લોનિતા અંબાણીપ્રાણીનરેન્દ્ર મોદી સ્ટેડિયમકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીદુર્યોધનચાણક્યશંકરસિંહ વાઘેલાદ્વારકાધીશ મંદિરગુજરાતી ભાષાહેમચંદ્રાચાર્યહર્ષ સંઘવીચીપકો આંદોલનજુનાગઢ ગ્રામ્ય તાલુકોઅમિત શાહજ્યોતીન્દ્ર દવેયોગ (મનોશારીરીક જીવનશૈલી)વેદાંગલિંગ ઉત્થાનગોળમેજી પરિષદઠાકોરખેડા જિલ્લોઅમરેલી જિલ્લોબોરસદ સત્યાગ્રહદિલ્હીગરુડ પુરાણચામાચિડિયુંમહાભારતસલમાન ખાનસ્વામિનારાયણ સંપ્રદાયક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭અકબરદુબઇગ્રીન હાઉસ (ખેતી)દ્રૌપદીક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યગરબાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસજન ગણ મનઅર્જુનભારત સરકારસાપગઝલ🡆 More