પ્રવાહી

પ્રવાહી એ પદાર્થનું એક સ્વરુપ છે.

પ્રવાહી તરલ (વહેવાનો ગુણ ધરાવતું) હોય છે, તેને ચોક્કસ આકાર નથી હોતો. કોઇપણ જાતના જરા સરખું બળ, કોઇપણ દિશામાંથી લાગતાં જ પ્રવાહી વહેવા માંડે છે, આથી તેનો આકાર બદલાય છે. કોઇપણ પાત્રમાં ભરતાં જ પ્રવાહી તે પાત્રનો આકાર ધારણ કરે છે.

પ્રવાહી
પાણી (પ્રવાહી)

પૃથ્વી પરનો દરેક પદાર્થ અલગ અલગ સ્વરુપમાં જોવા મળે છે. આ સ્વરુપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. કોઇપણ પદાર્થ કુદરતમાં આ ત્રણમાંથી કોઇપણ એક સ્વરુપમાં જોવા મળે છે. આમાં કોઇપણ પદાર્થની બાષ્પ એટલે કે વરાળને તે પદાર્થનું વાયુ સ્વરુપ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વાયુ સ્વરુપે રહેલા પદાર્થને ઠારવાથી તે પદાર્થનું પ્રવાહી સ્વરુપમાં રુપાંતર થાય છે.

પૃથ્વી પરની સજીવ સૃષ્ટિ માટે પ્રવાહી ખુબ જ મહત્વ ધરાવે છે. સજીવ સૃષ્ટિ માટે અત્યંત જરુરી પાણી (હાઇડ્રોજન અને ઓક્સીજન વાયુઓથી બનેલું હોય છે) પણ પ્રવાહી છે.

પ્રવાહીનાં ઉદાહરણો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તુલસીશ્યામમહેન્દ્ર સિંઘ ધોનીઆયુર્વેદભારતનું સર્વોચ્ચ ન્યાયાલયચાણક્યવિષ્ણુ સહસ્રનામપાકિસ્તાનઑસ્ટ્રેલિયાપાટીદાર અનામત આંદોલનહરદ્વારકળથીવાલ્મિકીપશ્ચિમ ઘાટવિશ્વની અજાયબીઓનવગ્રહકરચેલીયાઇસરોરાધાચુનીલાલ મડિયાશ્રીનિવાસ રામાનુજનભાવનગરકાળકા માતા મંદિર, પાવાગઢવલ્લભી વિશ્વવિદ્યાલયમટકું (જુગાર)ક્ષય રોગપરશુરામઇન્દુલાલ યાજ્ઞિકશાસ્ત્રીય સંગીતક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭જ્ઞાનપીઠ એવોર્ડવૈશ્વિકરણભારતની નદીઓની યાદીચોઘડિયાંસ્વામિનારાયણસુરત જિલ્લોધોલેરારાણકી વાવકેનેડાવેદઇસ્લામીક પંચાંગપરેશ ધાનાણીભારતનો રાષ્ટ્રધ્વજમોગલ માસપ્તર્ષિઓઝોન સ્તરઇસ્લામગાયકવાડ રાજવંશપાણી (અણુ)સંત કબીરબાઇબલવિરામચિહ્નોપત્રકારત્વજલિયાંવાલા બાગ હત્યાકાંડશાહરૂખ ખાનધીરૂભાઈ અંબાણીજહાજ વૈતરણા (વીજળી)અમદાવાદ જિલ્લોસ્વાધ્યાય પરિવારહવામાનહઠીસિંહનાં દેરાંવિધાન સભાબહુચર માતારબારીભારતના ચારધામસુરેશ જોષીગુજરાતના મુખ્યમંત્રીઓકચ્છનું નાનું રણઉત્તર ગુજરાતકમળોશિવમંદિરલોકનૃત્યએકમભારતીય રિઝર્વ બેંકદુર્યોધનભારતીય સંગીતગુજરાત મેટ્રો🡆 More