સ્વાધ્યાય પરિવાર

સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે.

સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે.[સંદર્ભ આપો] સ્વાધ્યાય પરિવાર આજે ૩૫ જેટલા દેશોમાં ફેલાયેલો છે અને તેમનું મુખ્ય કાર્ય વૈદિક સંસ્કૃતિના પુનરુત્થાનનું છે.

સ્વાધ્યાય પરિવાર એ એક દૈવી પરિવાર છે. જેમાં વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો, મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ, વિડિઓ કેન્દ્રો, યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે. સ્વાધ્યાય પરિવારનો આધાર શ્રીમદ ભગવદગીતા છે.જેના ઉપર સમગ્ર કાર્ય ઊભેલું છે.

સ્વાધ્યાય પરિવારમાં પૈસાને સ્થાન નથી, તેમાં કોઈ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા નથી કે દાન લેવામાં આવતું નથી. તેમાં વિવિધ પ્રયોગો થકી જેવા કે હીરા મંદિર, યોગેશ્વર કૃષિ , મત્સ્યગંધા, જરી મંદિર થકી મળેલી મહાલક્ષ્મીને વિવિધ કેન્દ્રો તથા કાર્યક્રમો ના ખર્ચ માં વાપરવામાં આવે છે. તેમજ વધેલી લક્ષ્મીને સામાજિક કાર્યોમાં વાપરવામાં આવે છે.

પ્રયોગો

બાહ્ય કડીઓ

Tags:

પાંડુરંગ શાસ્ત્રી આઠવલેમુંબઇવિકિપીડિયા:સંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હોળીમોરારજી દેસાઈખાવાનો સોડારાજકોટમૈત્રકકાળસંસ્કૃત ભાષાક્ષય રોગમકરંદ દવેહવા મહેલગોવર્ધનરામ ત્રિપાઠીવ્યક્તિત્વસમાનાર્થી શબ્દોરમાબાઈ આંબેડકરસરસ્વતીચંદ્રડિજિટલ માર્કેટિંગરાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજનાઇલોરાની ગુફાઓચેતક અશ્વસંત કબીરઅંગિરસસાયના નેહવાલઆદિ શંકરાચાર્યરાશીચૈત્રગુજરાત વડી અદાલતઅબુલ કલામ આઝાદતત્ત્વગાયકવાડ રાજવંશભારતીય દંડ સંહિતાઅયોધ્યાબ્રાહ્મણપિત્તાશયજાહેરાતઆણંદ જિલ્લોમહીસાગર જિલ્લોવાઘેલા વંશગાંધી આશ્રમઇમરાન ખાનમોરશ્રીલંકાકંડલા બંદરરઘુવીર ચૌધરીગુજરાતી ભાષાક્ષત્રિયપારસીસંગીત વાદ્યસ્વામી વિવેકાનંદઘોડોચોલ સામ્રાજ્યચિત્રવિચિત્રનો મેળોકલાપીયુરેનસ (ગ્રહ)અંજીરમહેસાણાકાશ્મીરશીતળા માતાકબડ્ડીગુજરાતી વિશ્વકોશકુરુક્ષેત્ર યુદ્ધઉપનિષદરમણલાલ દેસાઈચૈત્ર સુદ ૭જ્યોતિષવિદ્યાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાકથકસ્ટેચ્યુ ઓફ યુનિટીનર્મદા નદીનેપાળમીરાંબાઈશ્રીમદ્ રાજચંદ્રશ્રવણચિરંજીવીહિંદુસુરેન્દ્રનગર જિલ્લોકેદારનાથબીજોરા🡆 More