નવેમ્બર ૫: તારીખ

૫ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૫૫૬ – પાનીપતનું બીજું યુદ્ધ: દિલ્હી ખાતેના હિન્દુ રાજા હેમચંદ્ર વિક્રમાદિત્ય અને મુઘલ સમ્રાટ અકબરના દળો વચ્ચેની લડાઈની શરૂઆત થઈ.
  • ૧૯૪૦ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ ત્રીજી ટર્મ માટે ચૂંટાનારા અમેરિકાના પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.
  • ૧૯૬૮ – રિચાર્ડ નિક્સન અમેરિકાના ૩૭મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
  • ૧૯૯૬ – પાકિસ્તાની રાષ્ટ્રપતિ ફારૂક લેઘારીએ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોની સરકારને બરતરફ કરી અને નેશનલ એસેમ્બલીને વિખેરી નાખી.
  • ૧૯૯૬ – બિલ ક્લિન્ટન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા.
  • ૨૦૦૬ – ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન અને તેમના સહ-પ્રતિવાદીઓ બરઝાન ઇબ્રાહિમ અલ-તિકરિતી અને અવાદ હમદ અલ-બંદરને ૧૯૮૨માં ૧૪૮ શિયા મુસ્લિમોના નરસંહારમાં તેમની ભૂમિકા બદલ અલ-ડુજેલ ટ્રાયલમાં ફાંસીની સજા ફટકારવામાં આવી.
  • ૨૦૦૭ – ચીનનો પહેલો ચંદ્ર ઉપગ્રહ ચાંગઇ ૧ ચંદ્રની ભ્રમણકક્ષામાં તરતો મૂકાયો.
  • ૨૦૦૭ – ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું.
  • ૨૦૧૩ – ભારતે તેની પ્રથમ આંતરગ્રહીય ખગોળતપાસ માટેના મંગળયાન (માર્સ ઓર્બિટર મિશન)ની શરૂઆત કરી.

જન્મ

  • ૧૮૭૦ – ચિતરંજનદાસ, બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક પ્રમુખ કાર્યકર્તા (અ. ૧૯૨૫)
  • ૧૮૮૭ – બિપિન બિહારી ગાંગુલી, ભારતીય સ્વતંત્રતા ચળવળના સભ્ય અને રાજકારણી (અ. ૧૯૫૪)
  • ૧૯૧૭ – બનારસી દાસ ગુપ્તા, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા અને રાજકારણી, હરિયાણાના ૪થા મુખ્યમંત્રી (અ. ૨૦૦૭)
  • ૧૯૫૫ – કરણ થાપર, ભારતીય પત્રકાર અને લેખક
  • ૧૯૮૮ – વિરાટ કોહલી, ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૧૮૮૫ – છોટમ, ગુજરાતના સંતકવિ અને યોગી. (જ. ૧૮૧૨)
  • ૧૯૧૫ – ફિરોઝશાહ મહેતા, ભારતના પારસી રાજકારણી અને વકીલ. (જ. ૧૮૪૫)
  • ૨૦૧૧ – ભુપેન હજારિકા, ગાયક, સંગીતકાર, કવિ અને દિગ્દર્શક. (જ. ૧૯૨૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

નવેમ્બર ૫ મહત્વની ઘટનાઓનવેમ્બર ૫ જન્મનવેમ્બર ૫ અવસાનનવેમ્બર ૫ તહેવારો અને ઉજવણીઓનવેમ્બર ૫ બાહ્ય કડીઓનવેમ્બર ૫ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હિંદુજવાહરલાલ નેહરુહળવદવિકિસ્રોતવિશ્વ વન દિવસકબૂતરવૃષભ રાશીઅસોસિએશન ફુટબોલપ્રાણીગુજરાતભારતના રાષ્ટ્રપતિઓની યાદીહિતોપદેશપંચમહાલ જિલ્લોજોસેફ મેકવાનખાવાનો સોડાસ્વાદુપિંડલતા મંગેશકરઇલોરાની ગુફાઓજીરુંસોનાક્ષી સિંહાપપૈયુંબિંદુ ભટ્ટગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨વિદુરદાંતનો વિકાસગણિતઅમિતાભ બચ્ચનઇ-કોમર્સસંત કબીરઆંતરરાષ્ટ્રીય મહિલા દિનપાવાગઢકાળકા માતા મંદિર, પાવાગઢપર્યાવરણીય શિક્ષણગુજરાત વિધાનસભાઅથર્વવેદમિઆ ખલીફાભાષામોરારજી દેસાઈઆદમ સ્મિથઅરવલ્લી જિલ્લોભારતનો રાષ્ટ્રધ્વજપ્રધાન મંત્રી જન ધન યોજનાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસાબરકાંઠા જિલ્લોકમળોભુજમહીસાગર જિલ્લોવીર્યરિસાયક્લિંગરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીમહંત સ્વામી મહારાજગુજરાત યુનિવર્સિટીતુષાર ચૌધરીરક્તપિતસાર્થ જોડણીકોશકલાપીપવનચક્કીભગવતીકુમાર શર્માઈન્દિરા ગાંધીબહુચરાજીહિંદુ ધર્મભીખુદાન ગઢવીસામાજિક સમસ્યાનડાબેટનળાખ્યાન (પ્રેમાનંદ)ઋગ્વેદઅમદાવાદકનૈયાલાલ મુનશીઑડિશાગૌતમ બુદ્ધતાલુકા પંચાયતઆહીરએઇડ્સદિપડોભારતીય સંસદબજરંગદાસબાપારાષ્ટ્રવાદ🡆 More