જમૈકા

જમૈકા કેરેબીયન સાગરમા આવેલ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તેની રાજધાની કિંગ્સ્ટન છે.

જમૈકા

Jumieka (Jamaican Patois)
Jamaicaનો ધ્વજ
ધ્વજ
Jamaica નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Out of Many, One People"
રાષ્ટ્રગીત: "Jamaica, Land We Love"
Location of Jamaica
રાજધાનીકિંગસ્ટન
17°58′17″N 76°47′35″W / 17.97139°N 76.79306°W / 17.97139; -76.79306
સૌથી મોટું શહેરcapital
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
National languageJamaican Patois (de facto)
વંશીય જૂથો
(2011)
  • 92.1% Afro-Jamaicans
    (incl. 25% mixed Irish Jamaican)
  • 6.1% Mixed
  • 0.8% Indian
  • 0.4% Other
  • 0.7% Unspecified
ધર્મ
  • 68.9% Christianity
  • —64.8% Protestantism
  • —4.1% Other Christian
  • 21.3% No religion
  • 1.1% Rastafarianism
  • 6.5% Others
  • 2.3% Not stated
લોકોની ઓળખજમૈકન
સરકારUnitary parliamentary constitutional monarchy
• Monarch
Elizabeth II
• Governor-General
Patrick Allen
• Prime Minister
Andrew Holness
• House Speaker
Marisa Dalrymple-Philibert
• Senate President
Tom Tavares-Finson
• Chief Justice
Bryan Sykes
• Opposition Leader
Mark Golding
સંસદParliament
• ઉપલું ગૃહ
Senate
• નીચલું ગૃહ
House of Representatives
Independence 
from the United Kingdom
• Granted
6 August 1962
વિસ્તાર
• કુલ
10,991 km2 (4,244 sq mi) (160th)
• જળ (%)
1.5
વસ્તી
• 2018 અંદાજીત
2,726,667 (141st)
• 2011 વસ્તી ગણતરી
2,697,983
• ગીચતા
266/km2 (688.9/sq mi)
GDP (PPP)2018 અંદાજીત
• કુલ
$26.981 billion (134th)
• Per capita
$9,434 (109th)
GDP (nominal)2018 અંદાજીત
• કુલ
$15.424 billion (119th)
• Per capita
$5,393 (95th)
જીની (2016)positive decrease 35
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.734
high · 101st
ચલણજમૈકન ડોલર (JMD)
સમય વિસ્તારUTC-5
વાહન દિશાડાબે
ટેલિફોન કોડ+1-876
+1-658 (Overlay of 876; active in November 2018)
ISO 3166 કોડJM
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).jm

ઇતિહાસ

ટાઇનો જાતીના મૂળ વસાહતીઓ કોલમ્બસનાં આગમન પહેલા અહીં વસતા હતા. ઈ.સ. ૧૪૯૪માં સ્પેનિસ લોકોના આગમન બાદ મોટાભાગના મૂળ લોકો યુરોપથી આવેલા ચેપી રોગોની કે જેની તેમની પાસે કોઇ રોગપ્રતીકારકતા હતી નહી તેથી નાશ પામી હતી ત્યારબાદ સ્પેનિશ લોકો દ્વારા શેરડીના ખેતરોમાં કામ કરવા માટે મોટી સંખ્યામાં આફ્રિકીવંશીય લોકોને વસાવવામા આવ્યા. ઈ.સ. ૧૬૫૫માં બ્રિટને સ્પેનિશલોકો પાસેથી આ ટાપુ જીતી લઈને તેને પોતાનુ સંસ્થાન બનાવીને જમૈકા નામ આપ્યુ હતું. ૬ઓગસ્ટ ૧૯૬૨ના રોજ જમૈકાએ બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત થઈને પુર્ણ સ્વાતંત્ર મેળવ્યુ હતું. સ્વતંત્રતા બાદ જમૈકામાં સંસદીય પ્રકારની લોક્શાહી અને બધાંરણીય રાજાશાહી પધ્ધતીથી રાજ્ય ચાલે છે. બ્રિટનના રાણીએ દેશના બંધારણીય વડા છે.

ભૂગોળ

જમૈકાનો કુલ વિસ્તાર ૧૦૯૯૦ ચોરસ કિ.મી જેટલો છે.ભૌગોલીક રીતે જમિકાનુ સ્થાન ક્યુબાની દક્ષિણે, હિસ્પેનોલીયાની( હાઇટી અને ડોમિનિકન રિપબ્લિકવાળો ટાપુ) પશ્ચિમે અને કેયમેન ટાપુની દક્ષિણ-પુર્વમા આવેલ છે. જમૈકા કેરેબિયન સાગરમા આવેલ ત્રીજો સૌથી મોટો ટાપુ છે.કિંગ્સટન અને મોન્ટેગો બે દેશના સૌથી મોટા બે શહેરો છે.જમૈકાની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની ગરમ અને ભેજવાળી છે.

ઉદ્યોગો

જમૈકાના મુખ્ય પાકોમાં મકાઈ,શેરડી,કેળા,પ્લેન્ટૈન( કેળા જેવુ એક પ્રકારનુ ફળ),અનાનસ,નાળીયેર અને ખાટા ફળો છે આ ઉપરાંત જમૈકામા બોક્સાઇટ,જિપ્સમ( ચીરોડી) અને શીસુ જેવા ખનીજો મળે છે. શેરડીમાથી ખાંડ અને રમ ,સીમેન્ટ,ખાતર અને સોફ્ટવેર સેવાઓના ઉધ્યોગો પણ વીક્સેલ છે. પ્રવાસન ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે અને મોન્ટેગો બે તેનુ બહુ જાણીતુ પ્રવાસન કેન્દ્ર છે.

વસ્તીવિષયક

જમૈકાની મોટાભાગની વસ્તી આફ્રિકન મૂળના લોકોની છે તે ઉપરાંત યુરોપીય,ભારતીય અને મિશ્ર મૂળના લોકો વસે છે. જમૈકન છાંટ વાળી અંગ્રેજી અને અંગ્રેજી મિશ્રીત ક્રીયોલ જે જમૈકન પેરવાના નામે જાણીતી છે તે મુખ્ય ભાષાઓ છે. દેશની મોટાભાગની પ્રજા પ્રોટેસ્ટંટ અને કેથોલીક ખ્રિસ્તીઓની છે ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ વસે છે.


સંદર્ભ :

Tags:

જમૈકા ઇતિહાસજમૈકા ભૂગોળજમૈકા ઉદ્યોગોજમૈકા વસ્તીવિષયકજમૈકા સંદર્ભ :જમૈકાકેરેબિયન સાગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મારામાયણકબજિયાતરાશીગુજરાતી સાહિત્યકારોની યાદીપોરબંદરઅલ્પ વિરામભારતનો રાષ્ટ્રધ્વજગતિના નિયમોહવામાનનિરોધપુરાણભારતના રજવાડાઓની યાદીવલસાડકૃષ્ણકુમારસિંહ ગોહીલઑડિશામિલાનરમાબાઈ આંબેડકરબિંદુ ભટ્ટવિક્રમ સારાભાઈઅમૂલગ્રીનહાઉસ વાયુજાપાનનો ઇતિહાસગુજરાતઅમદાવાદધીરુબેન પટેલતક્ષશિલામોબાઇલ ફોનગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગૌતમ બુદ્ધકેદારનાથતાલુકા વિકાસ અધિકારીવિષ્ણુ સહસ્રનામગુજરાત ટાઇટન્સનર્મદા નદીSay it in Gujaratiકાલ ભૈરવજુનાગઢગિરનારકબૂતરડાકોરવાયુનું પ્રદૂષણનવગ્રહભારતમાં આરોગ્યસંભાળભૂગોળગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)વડવેબેક મશિનઆણંદ જિલ્લોદિલ્હી સલ્તનતશહેરીકરણનેપાળરા' નવઘણગુજરાતી વિશ્વકોશધ્વનિ પ્રદૂષણલોકસભાના અધ્યક્ષરતન તાતાયુનિફોર્મ રિસોર્સ લોકેટરભદ્રનો કિલ્લોપિત્તાશયગુજરાતી અંકસવિતા આંબેડકરભારતનું સ્થાપત્યશ્રીલંકાગુજરાતનું સ્થાપત્યસુનામીજવાહરલાલ નેહરુઆખ્યાનઇઝરાયલમહેસાણાઆવળ (વનસ્પતિ)એશિયાઇ સિંહવલ્લભી વિશ્વવિદ્યાલયમનુભાઈ પંચોળીગર્ભાવસ્થાપ્રદૂષણનરસિંહ મહેતાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલભારતીય-યુરોપીય ભાષાસમૂહ🡆 More