ક્યુબા

ક્યુબા કેરેબીયન સાગરમાં આવેલો એક સ્વતંત્ર ટાપુ રાષ્ટ્ર છે અને હવાના તેની રાજધાનીનું શહેર છે.

ક્યુબાનું ગણરાજ્ય

República de Cuba  (Spanish)
ક્યુબાનો ધ્વજ
ધ્વજ
A shield in front of a Fasces crowned by the Phrygian Cap, all supported by an oak branch and a laurel wreath
રાજચિહ્ન
સૂત્ર: 
"¡Patria o Muerte, Venceremos!"  ()
("Homeland or Death, We Shall Overcome!")
રાષ્ટ્રગીત: La Bayamesa
(અંગ્રેજી: "The Bayamo Song")
ક્યુબા
રાજધાની
and largest city
હવાના
23°8′N 82°23′W / 23.133°N 82.383°W / 23.133; -82.383
અધિકૃત ભાષાઓસ્પેનિશ
વંશીય જૂથો
(2012)
  • 64.1% White
  • 26.6% Mixed
  • 9.3% Black
ધર્મ
  • 59.2% Christianity
  • 35.0% No religion
  • 5.4% Folk religions
  • 0.4% Others
લોકોની ઓળખCuban
સરકારUnitary Marxist–Leninist one-party socialist republic
• First Secretary and President
Miguel Díaz-Canel
• Vice President
Salvador Valdés Mesa
• Prime Minister
Manuel Marrero Cruz
• President of the National Assembly
Esteban Lazo Hernández
સંસદNational Assembly of People's Power
Independence from Spain and the United States
• Declaration of Independence
10 October 1868
• War of Independence
24 February 1895
• Recognized (handed over from Spain to the United States)
10 December 1898
• Republic declared (independence from United States)
20 May 1902
• Cuban Revolution
26 July 1953 – 1 January 1959
• Current constitution
10 April 2019
વિસ્તાર
• કુલ
109,884 km2 (42,426 sq mi) (104th)
• જળ (%)
0
વસ્તી
• 2019 વસ્તી ગણતરી
Decrease 11,193,470 (83rd)
• ગીચતા
101.9/km2 (263.9/sq mi) (80th)
GDP (PPP)2015 અંદાજીત
• કુલ
US$ 254.865 billion
• Per capita
US$ 22,237
GDP (nominal)2019 અંદાજીત
• કુલ
Increase US$ 105.355 billion (63rd)
• Per capita
Increase US$ 9,296 (88th)
જીની (2000)38.0
medium
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.783
high · 70th
ચલણક્યુબન પેસો (CUP)
સમય વિસ્તારUTC−5 (CST)
• ઉનાળુ (DST)
UTC−4 (CDT)
વાહન દિશાright
ટેલિફોન કોડ+53
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cu

ઇતિહાસ

સ્પેનિશ સંસ્થાનવાદીઓના આગમન પહેલા ક્યુબામા અમેરિકાના મુળ અદિવાસીઓ વસ્તા હતાં. કોલંબસના અમેરિકાના આગમન બાદ ૧૫૧૧માં સ્પેનિશ લોકોએ અહીં તેનુ સંસ્થાન સ્થાપ્યુ હતુ અને તે સમયે ક્યુબામાં ત્યાંના સ્થાનીક ટાઇનો અદિવાસીઓ, યુરોપિઅન ગોરાઓ અને આફ્રિકાના કાળા ગુલામો વસ્તા હતા. ૧૮૯૮મા ક્યુબાના લોકોએ અમેરિકાની મદદથી સ્પેનિશ સંસ્થાનાદીઓથી મુક્ત કરેલ હતું અને સ્થાનિક લોકોની સરકાર બનાવી હતી. ૧૯૫૯મા ફિડલ કાસ્ટ્રોની આગેવાની હેઠળ તત્કાલીન શાસક બેટીસ્ટાના શાસનને હઠાવીને સામ્યવાદી એકહથ્થુ શાસન સ્થાપ્યુ હતું જે આજે પણ તેજ પધ્ધતીથી ચાલે છે.

ભૂગોળ

ક્યુબા કેરેબિયન સાગર, મેક્સિકોના ઉપસાગર અને એટલાન્ટિક મહાસાગરના સંગમ સ્થાને આવેલ છે. તેનીં પશ્ચિમે મેક્સિકોના યુકાટન દ્વિપકલ્પ, ઉત્તરમાં અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય અને બહામા, દક્ષિણમાં જમૈકા અને કેયમેન ટાપુઓ આવેલા છે. ક્યુબાનો કુલ વિસ્તાર ૧૦૯,૮૮૪ ચોરસ કિ.મી જેટલો છે. ક્યુબામાં ક્યુબા ઉપરાંત હુવેન્ટેડ ટાપુ (આઇલ ડી લા હુવેન્ટેડ-યુવાનોનો ટાપુ) આવેલ છે. ક્યુબાનુ હવામાન કેરેબિયન પ્રવાહ અને વિષુવવ્રુતની પાસે આવેલ હોવાથી ગરમ રહે છે.નવેમ્બરથી અપ્રિલ માસ દરમ્યાન વાતાવરણ સુકુ હોય છે જ્યારે મે મહિનાથી ઓક્ટોબર સુધી વરસાદની રુતુ હોય છે.

ઉદ્યોગ

ક્યુબાનું અર્થતંત્ર સમાજવાદી અને સામ્યવાદી પ્રકારનું છે જેમાં સમગ્ર ઉદ્યોગો અને ખેતીવાડી સરકારી અંકુશ હેઠળ છે. કયુબાની મુખ્ય ખેત પેદાશોમા શેરડી,તમાકુ,કોફી,ખાટા ફળો,ચોખા અને બટાટા છે.નિકલ ક્યુબામાંથી મળી આવતુ ખનીજ છે.ખાંડ,સીગરેટ અને પ્રવાસન દેશના મુખ્ય ઉદ્યોગો છે અને તે તેની સિગાર માટે જાણીતુ છે.

વસ્તીવિષયક

કયુબાની વસ્તી ૧૧,૨૧,૧૬૧ છે જે મુખ્યત્વે સ્પેનિશમૂળના ગોરાઓ,આફ્રિકાના મૂળવશંજો અને બંનેના મિશ્રણથી બનેલી મુલાટો પ્રજાની છે. દેશનીમોટા ભાગની પ્રજા ખ્રિસ્તી ધર્મ પાળે છે ઉપરાંત ઇશ્વરમા ન માનવાવાળી પણ ઘણી છે. ક્યુબાની મુખ્ય ભાષા કયુબન છાંટવાળી સ્પેનિશ છે.

નોંધ

સંદર્ભો

Tags:

ક્યુબા ઇતિહાસક્યુબા ભૂગોળક્યુબા ઉદ્યોગક્યુબા વસ્તીવિષયકક્યુબા નોંધક્યુબા સંદર્ભોક્યુબાકેરેબિયન સાગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એલર્જીકર્કરોગ (કેન્સર)કલાપીપટોળાસાપુતારાતત્ત્વમહાબલીપુરમકરણ ઘેલોગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'માનવ શરીરગીતા રબારીમંગલ પાંડેબાલમુકુન્દ દવેફાગણજોગીદાસ ખુમાણદેવાયત બોદરઆપત્તિ સજ્જતાભારતમાં પરિવહનકપાસરાઈટ બંધુઓવીમોદાંડી સત્યાગ્રહઅજંતાની ગુફાઓભારતીય બંધારણ સભાઋગ્વેદનવલકથાતાજ મહેલકચ્છનું મોટું રણઉત્તરાયણસમાજશાસ્ત્રકુંભ રાશીબુર્જ દુબઈભગત સિંહમુખ મૈથુનધીરૂભાઈ અંબાણીકમળોવલ્લભી વિશ્વવિદ્યાલયનવગ્રહદુકાળભવનાથનો મેળોવિક્રમ સારાભાઈરબરદયારામરાજસ્થાનગણિતભારત રત્નપર્યાવરણીય શિક્ષણહિમાલયધ્વનિ પ્રદૂષણરંગપુર (તા. ધંધુકા)લિંગ ઉત્થાનવડનગરઅક્ષાંશ-રેખાંશઅર્જુનચુડાસમાખ્રિસ્તી ધર્મભારતમાં આવક વેરોવૈશ્વિકરણમરાઠા સામ્રાજ્યગ્રીનહાઉસ વાયુએકલવ્યનાણાકીય વર્ષભગવતીકુમાર શર્માકૃત્રિમ ઉપગ્રહપ્રેમાનંદવિરામચિહ્નોમોગલ માદિપડોશિક્ષકજ્ઞાનકોશમોબાઇલ ફોનઆતંકવાદભારતનું બંધારણડો. હરગોવિંદ ખુરાનાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયકુંવારપાઠું🡆 More