જનકલ્યાણ

જનકલ્યાણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે.

આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક સંત પુનિત હતા. તેનો પ્રથમ અંક એપ્રિલ, ૧૯૫૦માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') સંભાળી રહ્યા છે.

જનકલ્યાણ
તંત્રીદેવેન્દ્ર એલ. ત્રિવેદી
વર્ગજીવનકલ્યાણ
આવૃત્તિમાસિક
સ્થાપકસંત પુનિત
પ્રથમ અંકએપ્રિલ ૧૯૫૦
ભાષાગુજરાતી

જનકલ્યાણ માસિક મોટાભાગે આધ્યાત્મિક, જીવનવિકાસલક્ષી અને નૈતિક શિક્ષણ મળે તેવું વાચન પુરુ પાડે છે. તેમાં પ્રકાશિત સામાજીક વાર્તાઓ અને નવલીકાઓ પણ આજ વિષયો પર આધારીત હોય છે. જનકલ્યાણમાં ક્યારેય રાજકારણ, રમતગમત, અર્થકારણ, ચલચિત્ર અને અન્ય લેખોને સ્થાન અપાયું નથી. જનકલ્યાણનો આશય નફો કમાવવાનો કે વ્યાપારીક નહીં હોવાથી સામયિકનું વિતરણ અને લવાજમ વ્યવસ્થાપન જેતે શહેરોમાં રહેતા સેવાભાવી પ્રતિનિધીઓ દ્વારા ચાલે છે. દર વર્ષે ફેબ્રુઆરી/માર્ચ મહીનામાં વિવિધ વિષયો પર વિષેશાંકો બહાર પાડે છે. આ ઉપરાંત તેના આજીવન ગ્રાહકોને દર વર્ષે વિવિધ વિષયો પર પ્રકાશીત પુસ્તકો ભેટમાં આપવામા આવે છે. જન્કલ્યાણની પ્રકાશક સંસ્થા પુનીત સેવા ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં લગભગ ૧૨૫થી પણ વધારે પુસ્તકો પ્રકાશીત થયેલ છે, જેમા ધર્મ, તત્વજ્ઞાન, સામજીક નવલીકાઓ, આરોગ્ય, ભજનો અને મહાપુરુષોના જીવનચરીત્રો જેવા વિષયોને આવરી લેવાયા છે.

Tags:

ગુજરાતી ભાષાસંત પુનિત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વડપવનચક્કીગુજરાતના મુખ્યમંત્રીઓકાળો ડુંગરપંચાયતી રાજહરિયાણાસૂર્યભાષાભીમાશંકરઅયોધ્યારાષ્ટ્રીય મતદાતા દિવસવિકિમીડિયા ફાઉન્ડેશનજુનાગઢ શહેર તાલુકોવિકિસ્રોતભારતના વડાપ્રધાનઇસુબિનજોડાણવાદી ચળવળજુનાગઢ જિલ્લોદ્રૌપદીએકી સંખ્યાકૃષ્ણકમ્બોડિયાડાયનાસોરધ્યાનસીમા સુરક્ષા દળનિરોધનર્મદનક્ષત્રઆદમ સ્મિથફણસભારતીય સંસદભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલભારતીય દંડ સંહિતાસાબરકાંઠા જિલ્લોઆયુર્વેદહસ્તમૈથુનભુજવિશ્વ રંગમંચ દિવસપર્યટનઉત્તર ગુજરાતપક્ષીમૃણાલિની સારાભાઈદુલા કાગગુજરાતી લિપિરાણકી વાવજ્યોતિર્લિંગકમ્પ્યુટર હાર્ડવેરગુજરાત વિધાનસભાબેંકવીર્યનર્મદા નદીકૃષ્ણા નદીમોરારજી દેસાઈસરિતા ગાયકવાડચામુંડાગુજરાતની નદીઓની યાદીઅવિભાજ્ય સંખ્યાઅરવલ્લી જિલ્લોચીપકો આંદોલનતેલંગાણાદિલ્હીચારાજેન્દ્ર શાહસાડીયોગ (મનોશારીરીક જીવનશૈલી)સાંચીનો સ્તૂપકબજિયાતરાણી લક્ષ્મીબાઈસત્યાગ્રહઅમરેલી જિલ્લોગેની ઠાકોરગુજરાતી અંકફિરોઝ ગાંધીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)પ્રાથમિક શાળાવંદે માતરમ્ગરબાભગત સિંહ🡆 More