ઓગસ્ટ ૧૧: તારીખ

૧૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૩મો (લિપ વર્ષદરમ્યાન ૨૨૪મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૬૧ – પોર્ટુગીઝ સંસ્થાનો દાદરા અને નગર હવેલીનો ભારતમાં વિલય.
  • ૧૯૭૯ – ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના મચ્છુ નદી પરનો બંધ તૂટતાં મચ્છુ બંધ હોનારત સર્જાઈ.
  • ૧૯૯૯ – સદીનું છેલ્લું ગ્રહણ, ખગ્રાસ સૂર્યગ્રહણ, યુરોપ, મધ્યપૂર્વ અને ભારતમાં જોવા મળ્યું.
  • ૨૦૦૩ – નાટોએ અફઘાનિસ્તાનમાં શાંતિ રક્ષક દળની કમાન સંભાળી, જે તેના ૫૪ વર્ષના ઇતિહાસમાં યુરોપની બહાર તેનું પ્રથમ મોટું ઓપરેશન છે.
  • ૨૦૦૮ – અભિનવ બિંદ્રા બેજિંગ ઓલમ્પિક રમતોત્સવમાં ૧૦ મીટર એર રાયફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઓલમ્પિક રમતોત્સવમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક મેળવનારા પ્રથમ ભારતીય રમતવીર બન્યા.

જન્મ

  • ૧૭૭૮ – ફ્રેડરિક લુડવિગ જ્હૉન, જિમ્નાસ્ટીક્સનો પાયો નાંખનાર જર્મન શિક્ષક (અ. ૧૮૫૨)
  • ૧૯૨૯ – ગીતા પરીખ, ગુજરાતી કવિયત્રી (અ. ૨૦૧૨)
  • ૧૯૩૮ – બાપ્સી સિધવા, ગુજરાતી પારસી મૂળના અંગ્રેજી ભાષાના પાકિસ્તાની લેખિકા
  • ૧૯૪૩ – પરવેઝ મુશર્રફ, પાકિસ્તાની રાજદ્વારી અને સેનાના ભુતપૂર્વ વડા.
  • ૧૯૫૪ – યશપાલ શર્મા, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૨૧)
  • ૧૯૫૪ – એમ.વી.નરસિમ્હારાવ, ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૧૯૦૮ – ખુદીરામ બોઝ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૯)
  • ૧૯૧૯ – એન્ડ્રુ કાર્નેગી, સ્કોટિશ-અમેરિકન ઉદ્યોગપતિ (જ. ૧૮૩૫)
  • ૨૦૦૦– ઉષા મહેતા, ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવિકા (જ. ૧૯૨૦)
  • ૨૦૧૩ – ઝફર ફતેહ અલી, (Zafar Futehally) ભારતીય પ્રકૃતિવાદી અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના પૂર્વ સેક્રેટરી (જ. ૧૯૨૦)
  • ૨૦૧૮ – વી. એસ. નાયપોલ, અંગ્રેજી સાહિત્યકાર (જ. ૧૯૩૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૧૧ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૧૧ જન્મઓગસ્ટ ૧૧ અવસાનઓગસ્ટ ૧૧ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૧૧ બાહ્ય કડીઓઓગસ્ટ ૧૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાર્વભૌમત્વભારતના રાષ્ટ્રપતિઆશાપુરા માતામોહેં-જો-દડોભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકબૂતરભારતમાં મહિલાઓગંગાસતીદયારામસતાધારમારી હકીકતરિસાયક્લિંગભગત સિંહરામાયણવીર્યરાષ્ટ્રીય મતદાતા દિવસઇન્ટરનેટવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)કપાસરાજેન્દ્ર શાહનિરોધઅમિત શાહભગવતીકુમાર શર્માઅપભ્રંશસાતવાહન વંશગરુડ પુરાણઝાલારાજ્ય સભાશ્રીલંકાવીંછુડોધ્રુવ ભટ્ટઘોડોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીયુટ્યુબશીખજમ્મુ અને કાશ્મીરદ્રૌપદીખેડા જિલ્લોમુંબઈરાણી સિપ્રીની મસ્જીદઆકરુ (તા. ધંધુકા)સંજ્ઞાકેન્સરસ્વચ્છતાઅંકશાસ્ત્રરહીમમહાગુજરાત આંદોલનઅમદાવાદ રેલ્વે સ્ટેશનગુજરાતી સિનેમાગુલાબભારતની નદીઓની યાદીગુજરાતી ફિલ્મોની યાદીહિંદુ અવિભક્ત પરિવારભારતીય ધર્મોકુમારપાળ દેસાઈહરદ્વારહવામાનગુજરાત સરકાર૨૦૦૧ ગુજરાત ધરતીકંપકચ્છ જિલ્લોઅખેપાતરઆણંદ જિલ્લોદ્રાક્ષકૃષિ ઈજનેરીતુલા રાશિત્રિકમ સાહેબપોલિયોપ્રમુખ સ્વામી મહારાજતાલુકા વિકાસ અધિકારીટ્વિટરભારતના રાજ્ય વૃક્ષોની યાદીવ્યાયામશુક્ર (ગ્રહ)ચામુંડાયુગબારોટ (જ્ઞાતિ)પાલીતાણાના જૈન મંદિરો🡆 More