ગાંધી મંદિર, ભતરા

ગાંધી મંદિર ભારતના પૂર્વી કાંઠે ઑડિશા રાજ્યના સંબલપુર જિલ્લામાં ભતરા ખાતે આવેલું છે જેને ૧૯૭૪માં બાંધવામાં આવ્યું હતું.

આ મંદિર મહાત્મા ગાંધીને સમર્પિત છે. ગાંધીજીને સમર્પિત એવું ભારતનું આ પ્રથમ મંદિર છે.

ગાંધી મંદિર, ભતરા
ધર્મ
જોડાણહિંદુ
સ્થાન
સ્થાનભતરા, સંબલપુર
રાજ્યઑડિશા
દેશભારત

ઇતિહાસ

ઈ. સ. ૧૯૬૦ના દાયકામાં સંબલપુરમાં હજી અસ્પૃશ્યતા પ્રવર્તતી હતી. અસ્પૃશ્યતાની આ ઘોર પ્રથાને રોકવા માટે ભતરાના ગ્રામજનોએ તેમના ગામમાં ગાંધી મંદિર બનાવવાનું નક્કી કર્યું. અભિમન્યુ કુમાર, રાયરખોલ વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ પહેલ કરી અને તમામ ગામ લોકોએ તેને ટેકો આપ્યો હતો. ૨૩ માર્ચ ૧૯૭૧ના દિવસે મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ઔપચારિક રીતે ૧૧ મી એપ્રિલ ૧૯૭૪ ના દિવસે ઑડિશાના તત્કાલીન મુખ્યમંત્રી નંદિની સત્પથીએ આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.

દેવ અને મંદિરની વિધિ

મંદિરમાં ૩.૫૦ ફૂટની ગાંધીજીની કાંસાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અશોક સ્તંભ, ભારતનું રાજ્ય પ્રતીક મંદિરના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવ્યું છે. ત્રિરંગો, ભારતનો ત્રિકોણીય રાષ્ટ્રધ્વજ મંદિરના શિખર પર લહેરાવવામાં આવ્યો છે. દલિત પૂજારી દ્વારા દરરોજ મંદિરની અંદરના દેવની પૂજા કરવામાં આવી રહી છે. ગાંધીજીના મનપસંદ શાસ્ત્રો ભગવદ ગીતા અને રામ ધૂન રોજ સવારે અને સાંજે વાંચવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અને ગાંધી જયંતી અહીં વિશેષ પ્રસંગો તરીકે ઉજવવામાં આવે છે.

સ્થાન

આ મંદિર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૫૩ થી ૫૦૦ મીટરના અંતરે સ્થિત છે. ઝારસુગડા એરપોર્ટ મંદિરથી ૬૧ કિલોમીટર દૂર છે અને ક્ષેત્રજપુર રેલ્વે સ્ટેશન અહીંથી ૧૦ કિ. મી દૂર છે. મંદિર સંબલપુર જિલ્લાના મુખ્ય મથકથી માર્ગ દ્વારા જોડાયેલું છે.

સંદર્ભ

Tags:

ગાંધી મંદિર, ભતરા ઇતિહાસગાંધી મંદિર, ભતરા દેવ અને મંદિરની વિધિગાંધી મંદિર, ભતરા સ્થાનગાંધી મંદિર, ભતરા સંદર્ભગાંધી મંદિર, ભતરાઑડિશાભારતમહાત્મા ગાંધીસંબલપુર જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વામિનારાયણઓઝોન સ્તરકાલિદાસકંપની (કાયદો)પટેલસૂર્યમંદિર, મોઢેરાપાટણ જિલ્લોભાવનગર રજવાડુંપાવાગઢવિશ્વની અજાયબીઓસિંહ રાશીગુજરાત વડી અદાલતઐશ્વર્યા રાયઇન્દુલાલ યાજ્ઞિકઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારસંગીતઔદ્યોગિક ક્રાંતિગિજુભાઈ બધેકાઅટલ બિહારી વાજપેયીભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રાવણગામપાણીવંદે માતરમ્કમ્પ્યુટર હાર્ડવેરવિઘાજુનાગઢસિક્કિમયુરોપના દેશોની યાદીવીર્ય સ્ખલનહર્ષ સંઘવીજવાહરલાલ નેહરુતાલુકા મામલતદારસલામત મૈથુનમુખ મૈથુનમિથુન રાશીરાજકોટ જિલ્લોગીતા રબારીકુંભ રાશીરુદ્રભારતનો ઇતિહાસગુજરાતી સાહિત્યકારોની યાદીગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨મટકું (જુગાર)બજરંગદાસબાપાવિશ્વ પર્યાવરણ દિવસઅરવલ્લી જિલ્લોઅમૂલજીરુંરક્તપિતઅગિયાર મહાવ્રતસુભાષચંદ્ર બોઝલોકશાહીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયઅયોધ્યાપ્રદૂષણગુજરાતી સામયિકોસુરેન્દ્રનગર જિલ્લોલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)શ્રીલંકાઆવળ (વનસ્પતિ)જિલ્લા પંચાયતમીરાંબાઈવિરાટ કોહલીઅરડૂસીકેદારનાથધીરૂભાઈ અંબાણીમીન રાશીમગકમ્પ્યુટર નેટવર્કશ્રીનિવાસ રામાનુજનસત્યના પ્રયોગો અથવા આત્મકથામાઇક્રોસોફ્ટપ્રધાન મંત્રી જન ધન યોજનાજલારામ બાપાલોકમાન્ય ટિળક🡆 More