ગાંધી જયંતિ મહાત્મા ગાંધીના જન્મ દિવસે દર વર્ષે ૨જી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી વાર્ષિક ઉજવણી છે.
આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. વસ્તુત: ગાંધીજી સમગ્ર વિશ્વમાં તેમની અહિંસક ચળવળ માટે ઓળખાય છે અને આ દિવસ એમને માટે વૈશ્વિક સ્તરે આદર-સન્માન વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે.
ગાંધી જયંતિ | |
---|---|
ઉજવવામાં આવે છે | ભારત |
પ્રકાર | રાષ્ટ્રીય |
મહત્વ | મહાત્મા ગાંધીના ભારતીય સ્વતંત્રતામાં યોગદાન માટે |
તારીખ | ૨ ઓક્ટોબર |
આવૃત્તિ | વાર્ષિક |
સંબંધિત | આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ |
This article uses material from the Wikipedia ગુજરાતી article ગાંધી જયંતી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.