હેસીયમ

હેસીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Hs અને અણુ ક્રમાંક ૧૦૮ છે.

આ જૂથ ૮ (VIII)નું સૌથી ભારી તત્વ છે. આ તત્વ સૌથી પહેલા ૧૯૮૪માં જણયું હતું. પ્રયોગોથી જણાયું છે કે હેસીયમ એ જૂથ ૮ના સર્વ સામાન્ય ગુણધર્મો પ્રદર્શીત કરે છે. તે +૮ની સ્થિતી ધરાવે છે. તે ઓસ્મીયમ સમાન છે.

આના ઘણા સમસ્થાનિકો જણાયા છે. અનો સૌથી સ્થિર સમસ્થાનિક 269Hs ૧૦ સેકન્ડનો અર્ધ આયુષ્ય કાળ ધરાવે છે. આજ સુધી હેસીયમના ૧૦૦ જેટલા અણુઓ બનાવી શકાયા છે.

સંદર્ભો



Tags:

ઓસ્મીયમ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શ્રીમદ્ ભાગવતમ્આયોજન પંચગુજરાતની વસતીગણતરી ૨૦૧૧માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭જલારામ બાપાગુજરાતના શક્તિપીઠોસંઘર્ષરૂપિયોલીંબુદત્તાત્રેયકબૂતરચિનુ મોદીઐશ્વર્યા રાયકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકૃષ્ણકુમારસિંહ ગોહીલકસૂંબોવસ્તી-વિષયક માહિતીઓધ્રુવ ભટ્ટપોલિયોવિનોબા ભાવેસંજ્ઞાગ્રીનહાઉસ વાયુફૂલક્ષત્રિયસામાજિક વિજ્ઞાનગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ઓઝોન સ્તરવિઘાઅરવલ્લી જિલ્લોકાઠિયાવાડદુબઇતલાટી-કમ-મંત્રીમહાગુજરાત આંદોલનનારિયેળસમાજશાસ્ત્રમધુ રાયકાકાસાહેબ કાલેલકરભારત સરકારસોનુંગુજરાતના રાજ્યપાલોઅસહયોગ આંદોલનભારત રત્નગુજરાતી સાહિત્યગુજરાતી ભાષામોબાઇલ ફોનગંગાસતીભારતીય દંડ સંહિતાકુંભ મેળોબાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનભારત છોડો આંદોલનજીવવિજ્ઞાનગુજરાત મેટ્રોશ્વેત ક્રાંતિશિયાળોઆઝાદ હિંદ ફોજસુરેન્દ્રનગર જિલ્લોસંસ્થાઅરવલ્લીજ્વાળામુખીમનોવિજ્ઞાનભારતના વડાપ્રધાનગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ફુગાવોવેદાંગપૂર્ણાંક સંખ્યાઓગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમનમોહન સિંહકલમ ૩૭૦અપ્સરાદેવચકલીકસ્તુરબાપન્નાલાલ પટેલગામઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળગુજરાત દિનસ્વાદુપિંડનવરોઝબાહુક🡆 More