સામાજિક વિજ્ઞાન

સામાજિક વિજ્ઞાન અથવા સમાજવિદ્યા એ વિજ્ઞાનની એક શાખા છે, જેમાં મુખ્યત્વે 'માનવસમાજ અને માનવસબંધો'નો અભ્યાસ કરવામાં આવે છે.

સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, સામાજિક મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.

પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનનો વિકાસ થયો હતો. સામાજિક વિજ્ઞાનના ઉદભવ પાછળ ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને લીધે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપને કારણે ત્રીજા વિશ્વના દેશોમાં આવેલાં અનેકવિધ પરિવર્તનો વગેરે પરિબળોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સામાજિક વિજ્ઞાનના વિકાસ પહેલાં સમાજ અને માનવસંબંધો અંગે ધર્મશાત્રો અને તત્ત્વજ્ઞાનનાં મંતવ્યો મહત્ત્વના ગણાતાં હતાં, પરંતુ સામાજિક વિજ્ઞાનોએ પોતપોતાના ક્ષેત્રમાં સમાજની પરિસ્થિતિને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજવાનો અભ્યાસ કર્યો અને એમાં નિરીક્ષણ જેવી પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસપદ્ધતિનો તર્ક અપનાવ્યો.

સંદર્ભો

Tags:

ઇતિહાસભૂગોળમનોવિજ્ઞાનવિજ્ઞાનસમાજશાસ્ત્રસામાજિક મનોવિજ્ઞાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઈન્દિરા ગાંધીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલદસ્ક્રોઇ તાલુકોકર્કરોગ (કેન્સર)રવિન્દ્રનાથ ટાગોરનવગ્રહખંડકાવ્યજાડેજા વંશકૃત્રિમ ઉપગ્રહગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતમાં મહિલાઓજૈન ધર્મહિંદી ભાષાગઝલકાદુ મકરાણીમહમદ બેગડોગુજરાતી લોકોરમત-ગમતમોહેં-જો-દડોઅક્ષરધામ (ગાંધીનગર)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમુહમ્મદહસ્તમૈથુનઓઝોન અવક્ષયસાર્કખેડા જિલ્લોસતાધારબાવળદત્તાત્રેયભારતીય જ્યોતિષવિદ્યાનળાખ્યાન (પ્રેમાનંદ)સિક્કિમપાણી (અણુ)પીપળોપૃથ્વીભારતની નદીઓની યાદીનંદકુમાર પાઠકમિથુન રાશીલસિકા ગાંઠઆવળ (વનસ્પતિ)અશ્વગંધા (વનસ્પતિ)સંત દેવીદાસઅશ્વત્થામાજય જય ગરવી ગુજરાતકોળીસિકલસેલ એનીમિયા રોગઓખાહરણહનુમાન મંદિર, સાળંગપુરતત્ત્વસિકંદરડિજિટલ માર્કેટિંગકોરોનાવાયરસ રોગ ૨૦૧૯સોનોગ્રાફી પરીક્ષણપ્રમુખ સ્વામી મહારાજપન્નાલાલ પટેલઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનરક્તપિતગરમાળો (વૃક્ષ)મહારાણા પ્રતાપઆયુર્વેદસાર્થ જોડણીકોશવીર્ય સ્ખલનહવામાનચોટીલાIP એડ્રેસવિધાન સભાટાઇફોઇડઆતંકવાદગીધધ્વનિ પ્રદૂષણપોરબંદરવંદે માતરમ્લાલ બહાદુર શાસ્ત્રીહિતોપદેશચંદ્રગુપ્ત મૌર્યમંદિરદાસી જીવણપૂરગુજરાત પોલીસ🡆 More