મરાઠી એટલે મહારાષ્ટ્રનો મૂળ વતની.
ભારતના વિવિધ રાજ્યોના મૂળ વતનીઓને જે તે રાજ્ય/પ્રાંત કે એને સંલજ્ઞ નામથી ઓળખવામાં આવે છે. જેમ, ગુજરાતનો વતની ગુજરાતી, બિહારનો બિહારી, કર્ણાટકનો કન્નડ, એ જ રીતે મહારાષ્ટ્રનો વતની મરાઠી. મરાઠી લોકોની માતૃભાષા મરાઠી ભાષા છે અને તેમની વિશિષ્ટ વાનગીઓને મરાઠી વાનગી કહેવામાં આવે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article મરાઠી લોકો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.