ફેબ્રુઆરી ૨૬: તારીખ

૨૬ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૪૧૧ – અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો.
  • ૧૬૧૬ – ગૅલિલિયો ગૅલિલિ પર રોમન કેથોલિક ચર્ચ દ્વારા પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે દૃષ્ટિકોણ શીખવવા બદલ ઔપચારિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • ૧૭૭૫ – બલમ્બંગન ટાપુ પર આવેલી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરીને મોરો ચાંચિયાઓએ નાશ કરી.
  • ૧૯૫૪ – મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારને 'પંજાબ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પ્રોટેક્શન એક્ટ ૧૯૩૩' હેઠળ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો.
  • ૨૦૧૯ - ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ટ્રેનિંગ કેમ્પો પર એર-સ્ટ્રાઈક કરી.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ફેબ્રુઆરી ૨૬ મહત્વની ઘટનાઓફેબ્રુઆરી ૨૬ જન્મફેબ્રુઆરી ૨૬ અવસાનફેબ્રુઆરી ૨૬ તહેવારો અને ઉજવણીઓફેબ્રુઆરી ૨૬ બાહ્ય કડીઓફેબ્રુઆરી ૨૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાબરમતી નદીમોરબીશ્રીરામચરિતમાનસઅશ્વગંધા (વનસ્પતિ)સૂર્યગ્રહણવાલ્મિકીવલ્લભી વિશ્વવિદ્યાલયઘોડોબનાસ ડેરીસિકંદરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારયુગપપૈયુંભારત છોડો આંદોલનદેવાયત બોદરચોટીલાબાળકનક્ષત્રમાઉન્ટ આબુપ્રદૂષણકરીના કપૂરસ્નેહલતાહડકવાઉંબરો (વૃક્ષ)ગુજરાતની નદીઓની યાદીમોરબી જિલ્લોસ્વામિનારાયણઅમરેલી જિલ્લોઓખાહરણપ્લૂટોએકમઉપદંશહાર્દિક પંડ્યારાજા રામમોહનરાયગળતેશ્વર મંદિરકપાસહિંદી ભાષાઘઉંજગદીશ ઠાકોરગૌતમ બુદ્ધચંડોળા તળાવબદનક્ષીટુંડાલીવીર્યઓખા (તા. દ્વારકા)ભવાઇદ્રૌપદીમણિશંકર રત્નજી ભટ્ટકસ્તુરબાસામાજિક વિજ્ઞાનવશગુજરાત મેટ્રોલોકનૃત્યમોગલ મારૂપિયોગાંધી આશ્રમલલિતાદુઃખદર્શકભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલકમ્પ્યુટર હાર્ડવેરઅરવલ્લી જિલ્લોધનુ રાશીતારક મેહતા કા ઉલ્ટા ચશ્માકેરીજુનાગઢ જિલ્લોભારત સરકારમલેરિયાશામળાજીનો મેળોશિક્ષકચેરીગુજરાત વડી અદાલતલિપ વર્ષઇલોરાની ગુફાઓફેબ્રુઆરીભગત સિંહઆરઝી હકૂમતખાવાનો સોડાઅમદાવાદ જિલ્લો🡆 More