ફેબ્રુઆરી ૯: તારીખ

૯ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૦મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૯૫ – વિલિયમ જી મોર્ગને મિન્ટોનેટ નામની એક રમત બનાવી જે બાદમાં વોલીબોલ તરીકે ઓળખાઈ.
  • ૧૯૦૦ – આંતરરાષ્ટ્રીય પુરુષ ટેનિસ ટુર્નામેન્ટ ડેવિસ કપની શરૂઆત કરવામાં આવી.
  • ૧૯૮૬ – હેલીનો ધૂમકેતુ છેલ્લે આંતરિક સૌરમંડળમાં દેખાયો.

જન્મ

અવસાન

  • ૧૮૫૨ – દયારામ, ગુજરાત નાં પ્રાચીન કવિ. (જ. ૧૭૭૭)
  • ૧૯૮૧ – એમ. સી. ચાગલા, ભારતીય ન્યાયવિદ, રાજનીતિજ્ઞ અને કેબિનેટ મંત્રી (જ. ૧૯૦૦)
  • ૧૯૮૪ – બાલાસરસ્વતી, ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના (જ. ૧૯૧૮)
  • ૨૦૧૨ – ઓ. પી. દત્તા, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૯૨૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ફેબ્રુઆરી ૯ મહત્વની ઘટનાઓફેબ્રુઆરી ૯ જન્મફેબ્રુઆરી ૯ અવસાનફેબ્રુઆરી ૯ તહેવારો અને ઉજવણીઓફેબ્રુઆરી ૯ બાહ્ય કડીઓફેબ્રુઆરી ૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇન્દુલાલ યાજ્ઞિકમહર્ષિ દયાનંદજ્વાળામુખીગુજરાતહનુમાનઍન્ટાર્કટિકાભારતીય રેલકેરીમાધવપુર ઘેડફેફસાંમાર્કેટિંગરમણલાલ દેસાઈ૧૮૫૭ની ભારતીય ક્રાંતિરવિશંકર વ્યાસસીદીસૈયદની જાળીવિક્રમ સારાભાઈમેકણ દાદામહમદ બેગડોબૌદ્ધ ધર્મજિલ્લોશ્વેત ક્રાંતિઅડાલજની વાવરુદ્રમહાલય (સિદ્ધપુર)જયંતિ દલાલરક્તના પ્રકારગુજરાતી વિશ્વકોશદાહોદભૂપેન્દ્ર પટેલખુદીરામ બોઝસોલંકીયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકારથયાત્રામરાઠી ભાષાકોરોનાવાયરસ રોગ ૨૦૧૯રવિશંકર રાવળમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)દ્વારકામિઆ ખલીફાથરાદયુવા ગૌરવ પુરસ્કારથરાદ તાલુકોતાલુકા વિકાસ અધિકારીયુગકચ્છનો ઇતિહાસવિક્રમ સંવતભીમદેવ સોલંકીજળ શુદ્ધિકરણભારતના રાજ્ય વૃક્ષોની યાદીઇસ્લામચંદ્રવદન મહેતાયુનિક આઇડેન્ટિફિકેશન નંબરદાંડી સત્યાગ્રહધરતીકંપસુરતહોળીમહાકાળી મંદિર, પાવાગઢવલ્લભીપુરઝિંઝુવાડા (તા. દસાડા)સંસ્થાગુજરાતના લોકમેળાઓજયંત પાઠકકવિશ્વર દલપતરામ એવોર્ડપ્રજાસત્તાક દિન (ભારત)બેંકવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)હનુમાન જયંતીજનમટીપમકરંદ દવેગુજરાતી સામયિકોભજનધોરાજીઅબ્દુલ કલામમહાગૌરીસ્નેહરશ્મિબાહુકકમ્પ્યુટર નેટવર્કતાપી નદીતાલુકા પંચાયતખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)🡆 More