તા. દ્વારકા ઓખા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઓખા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક મહત્વનું નગર, બંદર અને નગરપાલિકા છે.

ઓખા
—  નગર  —
તા. દ્વારકા ઓખા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તા. દ્વારકા ઓખા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તા. દ્વારકા ઓખા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
ઓખાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°14′34″N 68°57′54″E / 22.242749°N 68.964994°E / 22.242749; 68.964994
દેશ તા. દ્વારકા ઓખા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો ઓખામંડળ
વસ્તી ૬૨,૦૫૨ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ

તા. દ્વારકા ઓખા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ 
બરોડા રાજ્ય હેઠળ ઓખા, અમરેલી વિભાગ, ૧૯૦૯

ભારતના મહાકાવ્યોમાં ઓખાનો ઉલ્લેખ મળી આવે છે. પ્રેમાનંદ ભટ્ટના આખ્યાન ઓખાહરણમાં કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધના ઉષા (ગુજરાતીમાં ઓખા‌) સાથેના લગ્નની કથામાં ઓખાનો ઉલ્લેખ આવે છે.

બેટ દ્વારકાની સાથે ઓખાનો સમાવેશ ગાયકવાડના બરોડા રાજ્યમાં થતો હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન વાઘેરોએ આ વિસ્તારનો કબ્જો ૧૮૫૮માં મેળવ્યો હતો. ગાયકવાડ રાજ્યે બ્રિટિશરો અને અન્ય દેશી રાજ્યોની સાથે મળીને ૧૮૫૯માં આ વિસ્તાર પર પુન:કબ્જો મેળવ્યો હતો.

ભૂગોળ

ઓખા દરિયામાં જતી સાંકડી જમીન પટ્ટી પર વસેલું છે. તે ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલું છે અને રેતાળ કાંઠો ધરાવે છે. ત્યાં બંદર આવેલું છે. ઓખા બંદરની બીજી બાજુએ નાની ખાડી પર બેટ દ્વારકા આવેલું છે.

દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

Tags:

ગુજરાતદેવભૂમિ દ્વારકા જિલ્લોદ્વારકા તાલુકોભારતસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કુદરતી સંપત્તિમૌર્ય સામ્રાજ્યમાધવપુર ઘેડગૌતમ અદાણીભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪આર્ય સમાજઅમરનાથ (તીર્થધામ)વડોદરાવિજ્ઞાનમેકણ દાદાપૂર્ણાંક સંખ્યાઓખીજડોખાદ્ય પદાર્થની સાચવણીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસજાહેરાતજંડ હનુમાનગાયઅમિતાભ બચ્ચનઆંકડો (વનસ્પતિ)કળથીસ્વામિનારાયણ સંપ્રદાયઝરખચેતક અશ્વતળાજાનર્મદા નદીઇન્સ્ટાગ્રામજય શ્રી રામસુંદરમ્રબારીચાણક્યપરેશ ધાનાણીકર્ણઆસામભારતમાં પરિવહનદુર્યોધનજામનગરઑસ્ટ્રેલિયાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયપાવાગઢહીજડાજનરલ સામ માણેકશાજેસલ જાડેજાસમાજવાદવેણીભાઈ પુરોહિતહડકવાવેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાનબોટાદપીપળોબળવંતરાય ઠાકોરકામસૂત્રકાળકા માતા મંદિર, પાવાગઢકૈકેયીદેવાયત બોદરગાંધી આશ્રમચંદ્રમાઇક્રોસોફ્ટઓખાહરણભારતીય સંસદમોરારીબાપુપક્ષીકટોસણ રજવાડુંહેક્ટરબિન્દુસારગ્રીનહાઉસ વાયુગુજરાત સમાચારમંગલ પાંડેસંયુક્ત રાષ્ટ્રસંઘપ્રવાહીગીર ગાયએલેક્ઝાન્ડર ગ્રેહામ બેલદલિતગુજરાતપ્રત્યાયનC (પ્રોગ્રામિંગ ભાષા)કાલ ભૈરવઉચ્ચતર માધ્યમિક શાળા🡆 More