ગણિતમાં પાકૃતિક સંખ્યાઓ ગણતરી કરવા અને ક્રમ આપવા માટે વપરાય માટે વપરાય છે.
કેટલીક વ્યાખ્યાઓ, જેમાં ISO 80000-2 પ્રમાણનો પણ સમાવેશ થાય છે,પાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય (૦)નો પણ સમાવેશ કરે છે. જ્યારે અન્ય વ્યાખ્યાઓ પાકૃતિક સંખ્યાઓની શરૂઆત ૧ થી કરે છે (ધન પૂર્ણાંક સંખ્યાઓ).
આ ગણિત સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article પ્રાકૃતિક સંખ્યાઓ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.