જ્ઞાનપીઠ એવોર્ડ

જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે.

કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

જ્ઞાનપીઠ પુરસ્કાર
સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર
જ્ઞાનપીઠ એવોર્ડ
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્ય
પુરસ્કાર આપનારભારતીય જ્ઞાનપીઠ
ઇનામી રકમ₹૧૧ લાખ
પ્રથમ વિજેતા૧૯૬૫
છેલ્લા વિજેતા૨૦૨૧
તાજેતરના વિજેતાદામોદર માઉઝો
ઝાંખી
કુલ પુરસ્કારો૬૦
પ્રથમ વિજેતાજી. શંકર કુરૂપ
વેબસાઇટjnanpith.net

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ

વર્ષ નામ કાર્ય ભાષા છબી
૧૯૬૫ જી. શંકર કુરૂપ ઓટક કુશલ મલયાલમ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૬૬ તારાશંકર બંદોપાધ્યાય ગણદેવતા બંગાળી
૧૯૬૭ ઉમાશંકર જોષી નિશીથ ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ 
કે.વી. પુટપ્પા રામાયણ દર્શનમ કન્નડ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૬૮ સુમિત્રાનંદન પંત ચિદંબરા હિન્દી જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૬૯ ફિરાક ગોરખપૂરી ગુલ ઈ નગ્મા ઉર્દુ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૦ વિશ્વનાથ સત્યનારાયણ રામાયણ કલ્પવૃક્ષમ તેલુગુ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૧ વિષ્ણુ ડે સ્મૃતિ સત્તા ભવિષ્યત બંગાળી
૧૯૭૨ રામધારી સિંઘ દિનકર ઉર્વશી હિન્દી જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૩ દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે નાકુ થાંથી કન્નડ
ગોપીનાથ મોહંતી ઉડિયા જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૪ વિષ્ણુ ખાંડેકર યયાતિ મરાઠી જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૫ પી.વી. અક્લીન ચિત્તિર પાવે તમિલ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૬ આશાપૂર્ણા દેવી પ્રથમ પ્રતિશ્રુતી બંગાળી
૧૯૭૭ કે. શિવરામ મુક્કજી જય કંસુ ગ્વુ કન્નડ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૭૮ સચ્ચિદાનંદ વાત્સ્યાયન કિતની નાવો મેં, કિતની બાર હિન્દી
૧૯૭૯ બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય મૃત્યુંજય આસામી
૧૯૮૦ એસ. કે. પ્રોટ્ટક્કાર ઓરૂદેશાત્થી કથા મલયાલમ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૮૧ અમૃતા પ્રિતમ કાગજ કે કેનવાસ પંજાબી જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૮૨ મહાદેવી વર્મા યામા હિન્દી
૧૯૮૩ માસ્તી વેન્કટેશ આયેન્ગર ચીકવિર રાજેન્દ્ર કન્નડ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૮૪ તકઝી શિવશંકર પિલ્લે કાયર મલયાલમ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૮૫ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ ગુજરાતી
૧૯૮૬ સચ્ચિદાનંદ રૌત્રેય ઓડીયા
૧૯૮૭ વિષ્ણુ વામન શીરવાડકર "કુસુમાગ્રજ', મરાઠી સાહિત્યમાં પ્રદાન અર્થે મરાઠી
૧૯૮૮ સી.નારાયણ રેડ્ડી વિશ્વમ્ભરા તેલુગુ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૮૯ કુર્રતુલ-એન-હૈદર આખિર સબ કે હમસફર ઉર્દુ
૧૯૯૦ વી.કે. ગોકાક ભરથા સિંધુ રશ્મિ કન્નડ
૧૯૯૧ સુભાષ મુખોપાધ્યાય પદાતિક બંગાળી
૧૯૯૨ નરેશ મહેતા હિન્દી
૧૯૯૩ સીતાકાંત મહાપાત્ર ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે ઊડીયા જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૯૪ યુ. આર. અનંતમૂર્તિ કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે કન્નડ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૯૫ એમ.ટી. વાસુદેવ નાયર 'રન્દામુઝમ', મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે મલયાલમ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૯૬ મહાશ્વેતા દેવી હજાર ચોર્યાશીમાં બંગાળી જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૯૭ અલી સરદાર જાફરી ઉર્દુ
૧૯૯૮ ગીરીશ કર્નાડ કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે કન્નડ જ્ઞાનપીઠ એવોર્ડ 
૧૯૯૯ નિર્મલ વર્મા હિન્દી જ્ઞાનપીઠ એવોર્ડ 
ગુરુ દયાલસિંહ પંજાબી
૨૦૦૦ ઇન્દિરા ગોસ્વામી આસામી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૦૧ રાજેન્દ્ર શાહ ધ્વનિ ગુજરાતી
૨૦૦૨ ડી. જયકાંથન તમિલ જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૦૩ વિંદા કરંદીકર 'અષ્ટદર્શના', મરાઠી સાહિત્યમાં પ્રદાન માટે મરાઠી
૨૦૦૪ રેહમાન રાહી કલામી રાહી, સુભુક સૌદા કાશ્મીરી
૨૦૦૫ કુંવર નારાયણ હિન્દી
૨૦૦૬ સત્યવ્રત શાસ્ત્રી સંસ્કૃત
રવીન્દ્ર કેલકર કોંકણી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૦૭ ઓ.એન.વિ. કુરૂપ મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે મલયાલમ જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૦૮ અખલક મહમ્મદ ખાન ઉર્દુ
૨૦૦૯ અમર કાંત હિન્દી
શ્રીલાલ શુક્લ હિન્દી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૦ ચંદ્રશેખર કંબર કન્નડ ભાષામાં પ્રદાન માટે કન્નડ જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૧ પ્રતિભા રાય ઓડિઆ જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૨ રાવૂરિ ભારદ્વાજ પાકુડુરાલ્ળુ તેલૂગુ જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૩ કેદારનાથ સિંહ અકાલ મેં સારસ હિંદી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૪ ભાલચંદ્ર નેમાડે હિંદુ: જ્યાચી સમૃદ્ધિ અડગળ મરાઠી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૫ રઘુવીર ચૌધરી અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે ગુજરાતી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૬ શંખ ઘોષ બંગાળી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૭ ક્રિષ્ના સોબતી હિંદી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૮ અમિતાભ ઘોષ અંગ્રેજી જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૧૯ અક્કિતમ અચ્યુતન નિંબૂથિરી મલયાલમ જ્ઞાનપીઠ એવોર્ડ 
૨૦૨૦ નિલમણી ફૂકાન આસામી
૨૦૨૧ દામોદર માઉઝો કાર્મેલીન કોંકણી જ્ઞાનપીઠ એવોર્ડ 

સંદર્ભ

Tags:

ભારતીય જ્ઞાનપીઠસરસ્વતી દેવી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

યોગ (મનોશારીરીક જીવનશૈલી)ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગૌતમ અદાણીઇસુકર્મ યોગપત્નીભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓઆવર્ત કોષ્ટકસચિન તેંડુલકરએકમશ્રીમદ્ ભગવદ્ ગીતાનિરોધગાંધીનગરભારતનો રાષ્ટ્રધ્વજગણિતએ (A)ક્ષેત્રફળવસ્તી-વિષયક માહિતીઓકન્યા રાશીપોપટપ્રદૂષણઘોરખોદિયુંગલગોટારાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઅમદાવાદની પોળોની યાદીકચ્છ જિલ્લોવિનોબા ભાવેલીંબુહાફુસ (કેરી)વિજ્ઞાનખેડા જિલ્લોભારતની નદીઓની યાદીપાણી (અણુ)વૈશાખ સુદ ૩ક્ષત્રિયવિનોદ જોશીએલોન મસ્કબીજું વિશ્વ યુદ્ધકર્ણાટકપરેશ ધાનાણીભારતમાં આવક વેરોભૂપેન્દ્ર પટેલભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪રાજપૂતગુજરાતગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)કળિયુગપ્રહલાદ જેઠાલાલ પારેખરાવણલિપ વર્ષકાળકા માતા મંદિર, પાવાગઢભારત સરકારમિઆ ખલીફાલસિકા ગાંઠઅડાલજની વાવગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ઉપેન્દ્ર ત્રિવેદીઓઝોન સ્તરકેનેડાશીતપેટીસ્વતંત્રતા દિવસ (ભારત)વેદશિક્ષકરાજસ્થાનઝાલાડાંગરનવરોઝપૃથ્વીવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)કુંવરબાઈનું મામેરુંઆયુર્વેદજાન્યુઆરીપ્રત્યાયનજેસલ જાડેજાજયંતિ દલાલઅલ્પેશ ઠાકોરજન ગણ મનહમીરજી ગોહિલ🡆 More