મહાદેવી વર્મા

મહાદેવી વર્મા (૨૬ માર્ચ ૧૯૦૭ - ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૭) હિંદીની સર્વાધિક પ્રતિભાવાન કવયિત્રીઓમાંથી છે.

તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્થંભોમાંના એક મનાય છે. આધુનિક હિન્દીની સૌથી સશક્ત કવયિત્રીઓમાંના એક હોવાને કારણે એ આધુનિક મીરાના નામથી પણ ઓળખાય છે. કવિ નિરાલાએ એમને “હિન્દીના વિશાલ મંદિરની સરસ્વતિ" પણ કહ્યું છે.

મહાદેવી વર્મા
મહાદેવી વર્મા
જન્મ૨૬ માર્ચ ૧૯૦૭ Edit this on Wikidata
મૃત્યુ૧૧ સપ્ટેમ્બર ૧૯૮૭ Edit this on Wikidata
વ્યવસાયProse writer Edit this on Wikidata
કાર્યોYama Edit this on Wikidata
પુરસ્કારો
સહી
મહાદેવી વર્મા

એમણે ખડી બોલી હિન્દીની કવિતામાં એ કોમળ શબ્દાવલિનો વિકાસ કર્યો જે આજ સુધી ફક્ત વ્રજભાષામાં જ સંભવ મનાય છે. એ માટે એમણે પોતાના સમયને અનુકૂળ સંસ્કૃત અને બંગાળીના કોમળ શબ્દ ચૂંટી હિન્દીના પહેરણ પહેરાવ્યા. સંગીતની જાણકાર હોવાને કારણે એમના ગીતોના નાદ-સૌંદર્ય અને પૈની ઉક્તિઓની વ્યંજના શૈલી અન્યત્ર દુર્લભ છે. એમણે અધ્યાપનથી પોતાના કાર્યજીવનની શરૂઆત કરી અને અંતિમ સમય સુધી એ પ્રયાગ મહિલા વિદ્યાપીઠની પ્રધાનાચાર્ય બની રહી. એમનો બાળ-વિવાહ થયો પરંતુ એમણે અવિવાહિતની જેમ જીવન વિતાવ્યું. પ્રતિભાવંત કવિયત્રી અને ગદ્ય લેખિકા મહાદેવી વર્મા સાહિત્ય અને સંગીતમાં નિપુણ હોવાની સાથે સાથે કુશળ ચિત્રકાર અને સૃજનાત્મક અનુવાદક પણ હતા.

પુરસ્કારો અને શ્રદ્ધાંજલિ

સંદર્ભો

Tags:

હિન્દી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લીમડોહોમિયોપેથીશુક્લ પક્ષકામદેવપાકિસ્તાનગુજરાતના લોકસભા મતવિસ્તારોવૌઠાનો મેળોગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ઇસ્લામભારત સરકારપિત્તાશયઆયુર્વેદસિંહ રાશીઆશાપુરા માતામિથુન રાશીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસC++(પ્રોગ્રામિંગ ભાષા)ઘર ચકલીઅયોધ્યાસામાજિક પરિવર્તનમલેરિયાપીડીએફકાકાસાહેબ કાલેલકરગુજરાત સરકારઅમિતાભ બચ્ચનમોરબીવિક્રમાદિત્યબારડોલીરાષ્ટ્રીય મતદાતા દિવસવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)પરશુરામહિંદુવિશ્વકર્માબિન્દુસારમણિબેન પટેલબહુચરાજીઉત્તરાયણકમળોખેતીભદ્રનો કિલ્લોભારતીય ચૂંટણી પંચઆંકડો (વનસ્પતિ)શ્રીમદ્ ભગવદ્ ગીતામાછલીઘરદાહોદ જિલ્લોઅંકશાસ્ત્રનખત્રાણા તાલુકોભારતના રજવાડાઓની યાદીરા' નવઘણઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારક્રાંતિશિખરિણીઉંબરો (વૃક્ષ)પાણીભારતનું સ્થાપત્યસિંધુ ખીણની સંસ્કૃતિટાઇફોઇડરાજધાનીજંડ હનુમાનલોકનૃત્યવિનોદિની નીલકંઠમરાઠીપ્રીટિ ઝિન્ટાઐશ્વર્યા રાયખાવાનો સોડાનવગ્રહચાનરસિંહ મહેતામહાત્મા ગાંધીધીરૂભાઈ અંબાણીરબારીફુગાવોગુપ્ત સામ્રાજ્યઅમદાવાદની પોળોની યાદીવિયેતનામસામાજિક વિજ્ઞાન🡆 More