ગુજરાતના રાજ્યપાલો

ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે.

તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે.

ગુજરાતના રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલો
હાલમાં
આચાર્ય દેવ વ્રત

૧૫ જુલાઇ ૨૦૧૯થી
નિવાસસ્થાનરાજ ભવન, ગાંધીનગર
નિમણૂકભારતના રાષ્ટ્રપતિ
પદ અવધિ૫ વર્ષ
પ્રારંભિક પદધારકમહેંદી નવાઝ જંગ
સ્થાપના૧ મે ૧૯૬૦
વેબસાઇટરાજભવન વેબસાઇટ

યાદી

ક્રમ રાજ્યપાલ સમયગાળો
મહેંદી નવાઝ ઝંગ ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
નિત્યાનંદ કાનુનગો ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
પી.એન.ભગવતી (કાર્યકારી) ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
પી.એન.ભગવતી (કાર્યકારી) ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
કે.કે.વિશ્વનાથન ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
શારદા મુખર્જી ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
પ્રો. કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
બી.કે.નહેરુ ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦ આર. કે. ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧ મહિપાલસિંહ શાસ્ત્રી ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨ ડૉ. સ્વરૂપસિંહ ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩ નરેશચંદ્ર સક્સેના ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪ કૃષ્ણપાલસિંહ ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫ અંશુમનસિંહ ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬ કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી) ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭ સુંદરસિંહ ભંડારી ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮ કૈલાશપતિ મિશ્રા ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯ ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી) ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦ નવલકિશોર શર્મા ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧ એસ. સી. જમિર (કાર્યકારી) ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨ ડૉ.કમલા બેનિવાલ ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪
૨૩ માર્ગારેટ આલ્વા (કાર્યકારી) ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪
૨૪ ઓમપ્રકાશ કોહલી ૧૬-૦૭-૨૦૧૪ થી ૧૫-૦૭-૨૦૧૯
૨૫ આચાર્ય દેવ વ્રત ૧૫-૦૭-૨૦૧૯ થી અત્યાર સુધી

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતભારતના રાષ્ટ્રપતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અખા ભગતગુજરાતની ભૂગોળચીપકો આંદોલનકર્કરોગ (કેન્સર)પંડિત ઓમકારનાથ ઠાકુરભાષારતન તાતાડાકોરસિદ્ધરાજ જયસિંહકાળો કોશીવિષ્ણુપાણી (અણુ)શ્યામજી કૃષ્ણ વર્માસંસ્થાહનુમાન મંદિર, સાળંગપુરપ્રવીણ દરજીભારતીય રેલદેવભૂમિ દ્વારકા જિલ્લોરવિન્દ્ર જાડેજાખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)રમઝાનસૌરાષ્ટ્રચોઘડિયાંભારતના ચારધામગુજરાતના મુખ્યમંત્રીઓસામાજિક સમસ્યાકૃષ્ણા નદીભારતીય બંધારણ સભાયુટ્યુબઅક્ષાંશ-રેખાંશઅમિતાભ બચ્ચનકચ્છનો ઇતિહાસફેસબુકનિરોધસીદીસૈયદની જાળીપપૈયુંસાબરકાંઠા જિલ્લોસાવિત્રીબાઈ ફુલેગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતમાં આવક વેરોમાનવ શરીરઅમૃતલાલ વેગડઉમાશંકર જોશીવાયુનું પ્રદૂષણભારતના રાજ્ય ફૂલોની યાદીનવોદય વિદ્યાલયદૂધઓમકારેશ્વરઆતંકવાદશિવાજીદ્વારકાહિંમતનગરપશ્ચિમ બંગાળહનુમાન ચાલીસાઉંબરો (વૃક્ષ)ગુરુ (ગ્રહ)ગાંધીનગર લોક સભા મતવિસ્તારકન્યા રાશીછોટાઉદેપુર જિલ્લોજોસેફ મેકવાનજ્યોતિર્લિંગદિવ્ય ભાસ્કરધીરુબેન પટેલઑસ્ટ્રેલિયાચામુંડાક્ષેત્રફળસિદ્ધપુરવિકિપીડિયાઋગ્વેદગંગા નદીઉમરગામ તાલુકોહોમિયોપેથીરક્તના પ્રકારયુરોપઅરડૂસીદલિતનાઝીવાદઅમદાવાદ બીઆરટીએસ🡆 More