મહેંદી નવાઝ જંગ

મહેંદી નવાઝ જંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા.

મહેંદી નવાઝ જંગ
મહેંદી નવાઝ જંગ
જન્મ૨૩ મે ૧૮૯૪ Edit this on Wikidata
Haidrabad Edit this on Wikidata
મૃત્યુ૨૮ જૂન ૧૯૬૭ Edit this on Wikidata
હૈદરાબાદ Edit this on Wikidata

જીવન

તેમનો જન્મ ૧૪ મે, ૧૮૯૪ના દિવસે હૈદરાબાદ ખાતે થયો હતો અને અવસાન ૨૮ જૂન, ૧૯૬૭ના દિવસે હૈદરાબાદ ખાતે થયુ હતું. તેમણે હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી. ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. ઈ.સ. ૧૯૪૨માં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે ખૂબ જ પ્રશંસનીય કામગીરી તેમણે બજાવી હતી. ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી એટલે કે ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઇ હતી.

પુરસ્કારો

ઈ.સ. ૧૯૬૫માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સ્મારકો

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સભાખંડનું નામ તેમના ઉપરથી મહેંદી નવાઝ જંગ હોલ આપવામાં આવ્યું છે.

Tags:

ગુજરાત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલનપુરમહાગુજરાત આંદોલનરાધાપ્રોટોનગુજરાતી ભાષાબેંકધીરુબેન પટેલવિધાન સભાઆહીરવડગણિતદુલા કાગદલિતનગરપાલિકારામેશ્વરમમહાભારતઘુમલીગ્રહરાજા રામમોહનરાયવાલ્મિકીદિલ્હી સલ્તનતગરૂડેશ્વરવાછરાદાદારાજકોટથાઇલેન્ડપાણી (અણુ)હાથીજામનગરગ્રીનહાઉસ વાયુભારત સરકારતરણેતરગુજરાતઇડરછોટાઉદેપુર જિલ્લોબાવળતળાજાલીમડોવસ્તીઅલ્પેશ ઠાકોરપ્લૂટોકીકીહિંદુ ધર્મતક્ષશિલાસંજ્ઞાસુવર્ણ મંદિર, અમૃતસરભારતનો રાષ્ટ્રધ્વજસુભાષચંદ્ર બોઝસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતકેરીઅક્ષરધામ (ગાંધીનગર)જવાહરલાલ નેહરુઆઇઝેક ન્યૂટનભારતમાં મહિલાઓમોહમ્મદ માંકડક્ષય રોગભારતીય દંડ સંહિતાજિલ્લા પંચાયતમહાત્મા ગાંધીનું કુટુંબઆયુર્વેદઆંખપલ્લીનો મેળોપ્રાણીસ્વીડિશકાદુ મકરાણીકાલિચરક સંહિતાપીપળોરામ પ્રસાદ બિસ્મિલબળવંતરાય ઠાકોરકુમારપાળઊર્જા બચતમહેસાણાનળ સરોવરસુરખાબચાવડા વંશઅશ્વગંધા (વનસ્પતિ)🡆 More