મે ૧૪: તારીખ

૧૪ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૩૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૩૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

મે ૧૪: મહત્વની ઘટનાઓ, જન્મ, અવસાન 
અવકાશ મથક 'સ્કાયલેબ'ને લઇ જતા 'સેટર્ન' રોકેટનું પ્રક્ષેપણ.
  • ૧૭૯૬ – એડવર્ડ જેનરે (Edward Jenner) પ્રથમ વખત શીતળા (Smallpox)ની રસીનો પ્રબંધ કર્યો.
  • ૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજૂરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.
  • ૧૯૩૯ – લીના મેડિના પાંચ વર્ષની ઉંમરે તબીબી ઇતિહાસમાં સૌથી નાની વયે માતા બની.
  • ૧૯૪૮ – ઈઝરાયલને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું અને અંતરિમ સરકારનું ગઠન કરવામાં આવ્યું. આ ઘોષણા બાદ તરત જ પડોશી આરબ રાજ્યો દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો, પરિણામે ૧૯૪૮નું આરબ-ઇઝરાયલ યુદ્ધ શરૂ થયું.
  • ૧૯૭૩ – સ્કાયલેબ (Skylab), અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.

જન્મ

  • ૧૬૫૭ – સંભાજી, શિવાજીના જ્યેષ્ઠ પુત્ર. (અ. ૧૬૮૯)
  • ૧૮૮૦ – જહાંગીર એદલજી સંજાણા, ગુજરાતી ભાષાના વિવેચક. (અ. ૧૯૬૪)
  • ૧૯૦૭ – અયુબ ખાન (Ayub Khan), પાકિસ્તાનના પ્રમુખ (અ. ૧૯૭૪)
  • ૧૯૨૩ – મૃણાલ સેન (Mrinal Sen), ચલચીત્ર દિગ્દર્શક
  • ૧૯૩૬ – વહીદા રેહમાન (Waheeda Rehman), અભિનેત્રી
  • ૧૯૮૧ – પ્રણવ મિસ્ત્રી, ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક.
  • ૧૯૮૪ – માર્ક ઝકરબર્ગ, અમેરિકન ઉદ્યોગસાહસિક અને જાણીતી સોશિઅલ નેટવર્કીંગ સાઇટ ફેસબુક (Facebook)ના સહસ્થાપક

અવસાન

  • ૧૫૭૪ – ગુરુ અમરદાસ (Guru Amar Das), ત્રીજા શીખ ગુરુ (જ. ૧૪૭૯)
  • ૧૭૩૨ – પીલાજી રાવ ગાયકવાડ, મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશના સ્થાપક, મરાઠા સેનાપતિ (જ. ?)
  • ૧૯૨૩ – નારાયણ ગણેશ ચંદાવરકર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક રાજકારણી અને હિન્દુ સમાજ સુધારક. (જ. ૧૮૫૫)
  • ૧૯૬૭ – મહેંદી નવાઝ જંગ, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ (જ. ૧૮૯૪)
  • ૨૦૧૩ – અસગર અલી એન્જીનિયર, ભારતીય સુધારાવાદી-લેખક અને સામાજિક કાર્યકર્તા. (જ. ૧૯૩૯)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

મે ૧૪ મહત્વની ઘટનાઓમે ૧૪ જન્મમે ૧૪ અવસાનમે ૧૪ તહેવારો અને ઉજવણીઓમે ૧૪ બાહ્ય કડીઓમે ૧૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દાંડી સત્યાગ્રહગુજરાતનો નાથભારતમાં આરોગ્યસંભાળશિક્ષકસાર્થ જોડણીકોશરૂઢિપ્રયોગભારત રત્નરાજેન્દ્ર શાહહાફુસ (કેરી)પારસીપ્રશ્નચિહ્નપંચતંત્રસંયુક્ત આરબ અમીરાતપટોળાઠાકોરમહારાણા પ્રતાપવર્લ્ડ વાઈડ વેબસ્વામિનારાયણ મંદિર, અમદાવાદચૈત્ર સુદ ૮લંબચોરસપાટણ જિલ્લોહનુમાન ચાલીસાપાલીતાણાસિંધુ ખીણની સંસ્કૃતિભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસવિરામચિહ્નોભુજમુંબઈભૂગોળવાઘેલા વંશગુજરાત સલ્તનતરાવજી પટેલસિકલસેલ એનીમિયા રોગમોગલ માસિદ્ધરાજ જયસિંહરાધાડોંગરેજી મહારાજગાયત્રીબનાસકાંઠા જિલ્લોઅંકલેશ્વરમાનવ શરીરચિત્તોધરતીકંપગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોનર્કનવરોઝફૂલદાસી જીવણગાંઠિયો વાગુજરાતના ધોરીમાર્ગોની યાદીગુજરાત સાહિત્ય અકાદમીસસલુંપશ્ચિમ ઘાટભારતીય જનતા પાર્ટીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાસમાંતરબાજુ ચતુષ્કોણપરશુરામપ્રાથમિક શાળાસીતારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાનવલકથાભરતનાટ્યમશિવઋગ્વેદસ્વામિનારાયણશુક્ર (ગ્રહ)વિનાયક દામોદર સાવરકરપાલનપુરબહુચર માતાદશરથકઠોળભારતનો ઇતિહાસઇસ્લામીક પંચાંગમહાવીર જન્મ કલ્યાણકઅરુંધતીરાશી🡆 More