ઓમપ્રકાશ કોહલી

ઓમપ્રકાશ કોહલી ગુજરાતના રાજ્યપાલ અને રાજ્ય સભાના પૂર્વ સભ્ય છે.

તેઓ ૧૯૯૯-૨૦૦૦માં ભાજપાના દિલ્હી વિભાગના પ્રમુખ હતા. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૦ સુધી રાજ્ય સભાના સભ્ય હતા. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ (DUTA) અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી ૩૭ વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. કટોકટી દરમીયાન તેઓની મીસાના કાયદા હેઠળ ધરપકડ કરાયેલી.

ઓમપ્રકાશ કોહલી
ઓમપ્રકાશ કોહલી
ઓમપ્રકાશ કોહલી (જમણે) નરેન્દ્ર મોદી સાથે
૨૪ મા રાજ્યપાલ
પદ પર
Assumed office
૧૫ જૂલાઈ ૨૦૧૪
પુરોગામીમાર્ગારેટ આલ્વા
(રાજસ્થાનના તત્કાલીન રાજ્યપાલ, વચગાળાનો પદભાર)

કોહલી લેખક પણ છે, તેઓએ હિન્દી ભાષામાં ’રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ’શિક્ષાનીતિ’ અને ’ભક્તિકાલ કે સંતોકી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.

સંદર્ભો

Tags:

કટોકટી કાળ (ભારત)ગુજરાતના રાજ્યપાલોદિલ્હીભાજપારાજ્ય સભાહિન્દી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનોનર્મદા નદીસોડિયમપ્રકાશસંશ્લેષણમહારાણા પ્રતાપરાવજી પટેલઅરડૂસીપવનચક્કીસિંધુ ખીણની સંસ્કૃતિહનુમાનરાણકી વાવબનારસ હિંદુ યુનિવર્સિટીરામદેવપીરમોઢેરાકવિશ્વર દલપતરામ એવોર્ડશિવ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનામોરબીપીપળોજયશંકર 'સુંદરી'પ્રકાશઅલ્પ વિરામચંદ્રશ્રીમદ્ ભગવદ્ ગીતાદાંડી સત્યાગ્રહજૈન ધર્મઅમરનાથ (તીર્થધામ)શનિ (ગ્રહ)એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલઅસોસિએશન ફુટબોલનાતાલસિવિલ હોસ્પિટલ, અમદાવાદખેતીવીર્યખાદ્ય પદાર્થની સાચવણીગુજરાતના લોકમેળાઓપેરિસફ્રાન્સની ક્રાંતિદ્રૌપદી મુર્મૂઉપનિષદગુજરાતી વિશ્વકોશવિરાટ કોહલીપ્રેમાનંદરઘુવીર ચૌધરીઉપગ્રહ પ્રક્ષેપણ યાનએકી સંખ્યાએલોન મસ્કઇતિહાસછંદકે.લાલબ્રહ્મપુત્રા નદીગુલાબસ્વામી સચ્ચિદાનંદઆયુર્વેદજ્યોતિબા ફુલેભાવનગરવૌઠાનો મેળોકૃષ્ણપાવાગઢસુરખાબછોટાઉદેપુર જિલ્લોનવઘણ કૂવોપ્રોટોનભારતમાર્ચ ૨૮પોરબંદર જિલ્લોમહાભારતપ્રથમ પંચવર્ષીય યોજનાવેદમનોવિજ્ઞાનચિનુ મોદીઅલ્પેશ ઠાકોરશ્રીમદ્ રાજચંદ્રસંગીત વાદ્યઇન્સ્ટાગ્રામભારતીય સ્વતંત્રતા ચળવળશરદ ઠાકરબુધ (ગ્રહ)🡆 More