શારદા મુખર્જી

શારદા મુખર્જી (૧૯૧૯-૨૦૦૭) ભારતીય સામાજીક કાર્યકાર અને રાજકારણી હતા જેઓ ૧૯૬૦ના દાયકામાં લોક સભાના સંસદ અને પછીથી આંધ્ર પ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા.

(જુલાઇ ૨૦૨૦)">સંદર્ભ આપો]) ભારતીય સામાજીક કાર્યકાર અને રાજકારણી હતા જેઓ ૧૯૬૦ના દાયકામાં લોક સભાના સંસદ અને પછીથી આંધ્ર પ્રદેશ અને ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા.

જીવન

તેમનો જન્મ શારદા પંડિત તરીકે મહારાષ્ટ્રના કુટુંબમાં ૨૪ ફેબ્રુઆરી ૧૯૧૯ના રોજ થયો હતો. તેમના કાકા રણજીત એસ. પંડિતે જવાહરલાલ નેહરુના બહેન વિજ્યાલક્ષ્મી પંડિત સાથે લગ્ન કર્યા હતા. તેમના માતા સરસ્વતીબાઇ પંડિત ફિલ્મ કલાકાર દુર્ગા ખોટેના બહેન હતા. તેમના લગ્ન ૧૯૩૯માં સુબ્રતો મુખર્જી સાથે થયા હતા, જેઓ પછીથી એર ચીફ માર્શલ બન્યા હતા. તેમને એક પુત્ર હતો. ૧૯૬૦માં તેમના પતિના આકસ્મિક મૃત્યુ પછી તેઓ રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ ૩જી અને ૪થી લોકસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ૧૯૬૨થી ૧૯૭૧ દરમિયાન રત્નાગિરી લોકસભા મતવિસ્તારમાં ચૂંટાયા હતા.

૧૯૭૭ થી ઓગસ્ટ ૧૯૭૮ વચ્ચે તેઓ આંધ્ર પ્રદેશ અને ૧૯૭૮થી ૧૯૮૩ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ રહ્યા હતા.

સંદર્ભ

બાહ્ય કડીઓ

સરકારી હોદ્દાઓ
પુરોગામી
કે. કે. વિશ્વનાથન
ગુજરાતના રાજ્યપાલ
૧૯૭૮ – ૧૯૮૩
અનુગામી
પ્રો. કે. એમ. ચાંડી

Tags:

આંધ્ર પ્રદેશગુજરાતવિકિપીડિયા:સંદર્ભ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાષ્પોત્સર્જનભીષ્મપંચાયતી રાજશાહરૂખ ખાનદક્ષિણ આફ્રિકાભારતીય ચૂંટણી પંચઅમેરિકાઅંગકોર વાટદામોદર બોટાદકરસી. વી. રામનઊર્જા બચતહડકવાજય શ્રી રામવૌઠાનો મેળોખંડઘુડખર અભયારણ્યમિઆ ખલીફાતાલુકોદેવાયત બોદરજલારામ બાપાચાવડા વંશહિંદુ ધર્મજામનગર જિલ્લોરસીકરણમરાઠી ભાષાવર્ણવ્યવસ્થાવીર્યઝવેરચંદ મેઘાણીભારતમાં મહિલાઓઉત્તરવાહિની નર્મદા પરિક્રમાડેડીયાપાડા તાલુકોકાળો ડુંગરમદનલાલ ધિંગરાગોળમેજી પરિષદરામસેતુચાણક્યકબૂતરજુનાગઢ જિલ્લોખજૂરકાંકરિયા તળાવવિશ્વ બેંકમોહમ્મદ માંકડગોગા મહારાજમહમદ બેગડોપ્રદૂષણરુદ્રમહાલય (સિદ્ધપુર)ડેડીયાપાડામાતાનો મઢ (તા. લખપત)પાણી (અણુ)કચ્છનું મોટું રણઅક્ષરધામ (ગાંધીનગર)મકાઈબેંક ઓફ બરોડાસાપસુનીતા વિલિયમ્સભારતીય રેલશહીદ દિવસઅરવલ્લી જિલ્લોભગવદ્ગોમંડલપંજાબદિવાળીચિત્તોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યલગ્નભારતીય જીવનવીમા નિગમપ્રાચીન ઇજિપ્તસુરેન્દ્રનગરશરદ ઠાકરચિરંજીવીપ્રથમ વિશ્વ યુદ્ધનવદુર્ગાઆર્યભટ્ટખંડકાવ્યઆસામબ્રાહ્મણઅમરનાથ (તીર્થધામ)સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતમાનવીની ભવાઇએકમ🡆 More