કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ ૧૯૯૦માં થયો હતો. તેઓ ૧ માર્ચ ૧૯૯૬ થી ૨૪ એપ્રિલ ૧૯૯૮ સુધીના સમય દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.
કૃષ્ણપાલ સિંઘ | |
---|---|
જન્મ | ૧૦ જાન્યુઆરી ૧૯૨૨ |
મૃત્યુ | ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ |
વ્યવસાય | રાજકારણી |
This article uses material from the Wikipedia ગુજરાતી article કૃષ્ણપાલ સિંઘ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.