ગુજરાત ખોડિયાર મંદિર - વરાણા

ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાનાં વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે.

સમી)">વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે. વરાણા ગામ તાલુકામથક સમીથી આશરે ૫-૬ કિ.મી.નાં અંતરે વસેલું છે.

મહત્વ

અહીં વરાણામાં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં લોકો માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે. ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે. અહીં રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહા સુદ પડવોથી પૂનમ સુધી ચાલતા આ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. તેમાંયે આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. મેળામાં ચગડોળ, નાનીમોટી ચકરડીઓ, મોતનાં કૂવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે.

આ પણ જુઓ

Tags:

ખોડિયારગુજરાતપાટણ જિલ્લોભારતવરાણા (તા. સમી)સમીસમી તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જય વસાવડાફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલઆખ્યાનહિમાલયનારાયણ સ્વામી (ભજનીક)મરાઠા સામ્રાજ્યપાટણ જિલ્લોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસમોરારીબાપુઇસ્લામમધ્ય ઝોન, અમદાવાદ શહેરબોટાદમેકણ દાદામાતાનો મઢ (તા. લખપત)કનૈયાલાલ મુનશીહાફુસ (કેરી)કચ્છનું રણઅમદાવાદ જિલ્લોકર્કરોગ (કેન્સર)દરિયાઈ પ્રદૂષણચૈત્ર સુદ ૧૫ફણસકાઠિયાવાડસંસ્કૃત ભાષાફ્રાન્સની ક્રાંતિધ્યાનબિન્દુસારપાલીતાણાદાસી જીવણમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમબોરસદ સત્યાગ્રહભારતનો ઇતિહાસચંદ્રગુપ્ત પ્રથમમીટરઅરુણ જેટલી સ્ટેડિયમડાકોરપાટડી (તા. દસાડા)રાજેન્દ્ર શાહમકરંદ દવેરાજકોટ જિલ્લોઅમદાવાદના દરવાજારાધામહંત સ્વામી મહારાજરમત-ગમતપાંડુરંગ શાસ્ત્રી આઠવલેહાર્દિક પંડ્યાલસિકા ગાંઠયુનિફોર્મ રિસોર્સ લોકેટરઉત્તરભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસતાધારગુજરાતગાયકવાડ રાજવંશબારડોલી લોક સભા મતવિસ્તારસમાનાર્થી શબ્દોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)પાણીનું પ્રદૂષણયુનાઇટેડ કિંગડમગુજરાતી વિશ્વકોશગરમાળો (વૃક્ષ)રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ચેસવીર્ય સ્ખલનભાવનગરયુટ્યુબલાલ બહાદુર શાસ્ત્રીસુંદરમ્પૃથ્વી દિવસવેણીભાઈ પુરોહિતકોરોનાવાયરસ રોગ ૨૦૧૯બારોટ (જ્ઞાતિ)પ્રાણીપ્રેમાનંદરવીન્દ્ર જાડેજાસાળંગપુરગુજરાતી ભાષાભારતના વડાપ્રધાનવસિષ્ઠ🡆 More