કૈલાશપતિ મિશ્ર: રાજકારણી

કૈલાશપતિ મિશ્ર (૫ ઓક્ટોબર, ૧૯૨૩ – ૩ નવેમ્બર, ૨૦૧૨) ભારતીય રાજકારણી હતા.

તેઓ ભારતીય જનતા પક્ષના નેતા હતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ હતા. રાજસ્થાનના રાજ્યપાલ નિર્મલચંદ્ર જૈનના અવસાન પછી ટૂંક સમય માટે તેઓએ રાજસ્થાનના કાર્યકારી રાજ્યપાલ તરીકે પણ પદભાર સંભાળેલો.

કૈલાશપતિ મિશ્ર
કૈલાશપતિ મિશ્ર: રાજકારણી
જન્મ૫ ઓક્ટોબર ૧૯૨૩ Edit this on Wikidata
મૃત્યુ૩ નવેમ્બર ૨૦૧૨ Edit this on Wikidata

કૈલાશપતિ મિશ્રનો જન્મ બિહારનાં બુક્સર નજીકના દુધારચક ગામે, ભુમિહાર બ્રાહ્મણ કુટુંબમાં થયેલો. તેઓ અપરણિત હતા. તેઓ બિહારના "ભિષ્મપિતામહ"નું બિરૂદ પામેલા હતા.[સંદર્ભ આપો] તેઓ ૧૯૪૪ પછીથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હતા અને મહાત્મા ગાંધીની હત્યા પછી જેલમાં પણ ગયેલા. તેમણે ૧૯૪૨નાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધેલો અને એ માટે જેલમાં પણ ગયેલા. તેઓ પટણાનાં બિક્રમ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને બિહાર સરકારમાં નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળેલી. ૧૯૭૭-૭૮માં જ્યારે બિહારમાં જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ તેઓને નાણામંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા.

૮૬ વર્ષની આયુએ, પટણા, બિહાર ખાતે તેઓનું અવસાન થયું.

પુસ્તક લેખન-પ્રકાશન

  • ચેતના કે સ્વર - કાવ્ય સંગ્રહ
  • પથ કે સંસ્મરણ - આત્મકથા

સંદર્ભો

પુરોગામી
સુંદરસિંહ ભંડારી
ગુજરાતના રાજ્યપાલ
મે ૨૦૦૩ – જુલાઇ ૨૦૦૪
અનુગામી
ડૉ.બલરામ ઝાખડ
પુરોગામી
નિર્મલચંદ્ર જૈન
રાજસ્થાનના રાજ્યપાલ (કાર્યકારી)
સપ્ટેમ્બર ૨૦૦૩ – જાન્યુઆરી ૨૦૦૪
અનુગામી
મદનલાલ ખુરાના

Tags:

ગુજરાતગુજરાતના રાજ્યપાલોભાજપારાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિક્રમ ઠાકોર૨૦૦૧ ગુજરાત ધરતીકંપકુમારપાળહિંદુ ધર્મભારતીય જીવનવીમા નિગમરઘુવીર ચૌધરીચુડાસમાવલ્લભભાઈ પટેલસુનીતા વિલિયમ્સવિશ્વ રંગમંચ દિવસભાલણશાહરૂખ ખાનમોરારીબાપુરાઠવાહિમાચલ પ્રદેશજનમટીપજવાહરલાલ નેહરુગુજરાતના શક્તિપીઠોહડકવાફેફસાંચંદ્રગુપ્ત પ્રથમભરવાડગુરુરવિ પાકનાતાલહનુમાન મંદિર, સાળંગપુરભારતીય બંધારણ સભામહાત્મા ગાંધીનું કુટુંબમોરારજી દેસાઈદેવચકલીનારિયેળનાગલીગોળ ગધેડાનો મેળોકોયલક્ષત્રિયસૂર્યમંડળમરાઠા સામ્રાજ્યગ્રામ પંચાયતદલપતરામતાલુકોભરૂચવારલી ચિત્રકળાભારતમાં મહિલાઓબીજું વિશ્વ યુદ્ધપેરિસવસંત વિજયજંડ હનુમાનરમઝાનરતન તાતામહેન્દ્ર સિંઘ ધોનીઆંખશામળાજીનો મેળોભારતના ઉપરાષ્ટ્રપતિરામનારાયણ પાઠકનવલકથાઅમદાવાદ જિલ્લોઅશ્વત્થામામહારાણા પ્રતાપ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાઇસુકુન્દનિકા કાપડિયાઅજંતાની ગુફાઓગુજરાત વિદ્યા સભાશરદ ઠાકરઅખા ભગતપ્રકાશગિરનારસુરખાબકટોકટી કાળ (ભારત)માર્કેટિંગઅશોકવલ્લભી વિશ્વવિદ્યાલયઇતિહાસપીપળોવાયુનું પ્રદૂષણસમાજ🡆 More