કલન શાસ્ત્ર સતત થતા ફેરફારોની ગણના કરવા માટેની ગણિતની એક શાખા છે.
આધુનિક કલન શાસ્ત્રની શોધ ૧૭મી સદીના પાછલા ભાગમાં સ્વતંત્ર રીતે આઇઝેક ન્યૂટન અને લાઇબ્નિત્ઝે કરી હતી.
કલન શાસ્ત્રનો ઉપયોગ અત્યારે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં થાય છે.
આ ગણિત સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કલન શાસ્ત્ર, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.