કંકાવટી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.
આ નદીનું ઉદ્ગમ સ્થાન ભીમપુર ગામ નજીક છે અને તે કચ્છના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૩૯૨ ચોરસ કિમી છે.
કંકાવટી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર |
લંબાઇ | ૪૦ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | કંકાવટી જળાશય યોજના, ખારુઆ |
આ નદી પર ખારુઆ (તા. અબડાસા) પાસે કંકાવટી જળાશય યોજના હેઠળ બંધ આવેલો છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કંકાવટી નદી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.