જિરાફ઼ આફ્રિકાનાં જંગલોમાં જોવા મળતું એક શાકાહારી પ્રાણી છે.
જિરાફ બધાં જ પ્રાણીઓમાં સૌથી વધારે ઉઁચાઇ ધરાવતું પ્રાણી છે. તેના પીળા રંગના શરીર પર તપખીરિયા રંગનાં મોટાં ટપકાં હોય છે.જિરાફની ડોક લાંબી હોય છે.
Giraffe જિરાફ | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Artiodactyla |
Family: | Giraffidae |
Genus: | ''Giraffa'' |
Species: | ''G. camelopardalis'' |
દ્વિનામી નામ | |
Giraffa camelopardalis Linnaeus, 1758 | |
Range map |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article જિરાફ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.