સપ્ટેમ્બર ૧૬: તારીખ

૧૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૫૯ – ઝેરોક્સ ૯૧૪, પ્રથમ સફળ ફોટોકોપીઅર, [[ન્યૂ યૉર્ક (શહેર)]ન્યૂ યૉર્ક]થી ટેલિવિઝન પર એક જીવંત પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૫ – પાપુઆ ન્યૂ ગિનીને ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મળી.

જન્મ

અવસાન

  • ૧૯૩૨ – સર રોનાલ્ડ રોસ, મેલેરિયાના સંક્રમણ સંબંધિત સંશોધન માટે નોબેલ પુરસ્કાર મેળવનારા બ્રિટિશ ચિકિત્સક (જ. ૧૮૫૭)
  • ૧૯૬૫ – અરદેશીર તારાપોર, ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ કર્નલ (જ. ૧૯૨૩)
  • ૧૯૭૭ – કેસરબાઈ કેરકર, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર (જ. ૧૮૯૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૧૬ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૧૬ જન્મસપ્ટેમ્બર ૧૬ અવસાનસપ્ટેમ્બર ૧૬ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૧૬ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૧૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગાયકવાડ રાજવંશતારંગાભીમ બેટકાની ગુફાઓચોમાસુંશ્રીમદ્ ભાગવતમ્કેરીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયભરૂચકારડીયાદાદા ખાચરસ્નેહલતાસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીકળિયુગકપડવંજ તાલુકોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનવસારી જિલ્લોકચ્છનું મોટું રણપોલીસપારસીવિઘાભારતીય રેલસાવરકુંડલાવર્તુળનો પરિઘભુચર મોરીનું યુદ્ધગુજરાતી ભોજનકાજોલનેપાળગુજરાતી રંગભૂમિક્રિકેટનો ઈતિહાસહોલોગૌતમ ગંભીરથાઇલેન્ડવશરામેશ્વરમકૃષ્ણકુમારસિંહ ગોહીલહિમાચલ પ્રદેશરવિવારકાંકરિયા તળાવજનરલ સામ માણેકશાલગ્નમઠરમણલાલ દેસાઈસચિન તેંડુલકરસુરત રેલ્વે સ્ટેશનબારીયા રજવાડુંસોમનાથકુમારપાળસમાનાર્થી શબ્દોગોખરુ (વનસ્પતિ)ગુજરાત સરકારચુડાસમાઅભિમન્યુવંદે માતરમ્આંકડો (વનસ્પતિ)મધ્ય ઝોન, અમદાવાદ શહેરમેગ્નેશિયમરવિ પાકકુંભ રાશીધર્મશાલાઆંગણવાડીપાલીતાણાના જૈન મંદિરોનરેન્દ્ર મોદી સ્ટેડિયમ૨ (બે)શાહરૂખ ખાનમિથુન રાશીઋગ્વેદઉંબરો (વૃક્ષ)ખંડસ્વચ્છતાઇડર રજવાડુંમકરંદ દવેજવાહરલાલ નેહરુભારતીય અર્થતંત્રઅરવલ્લી જિલ્લોગણેશ🡆 More