એપ્રિલ ૨: તારીખ

૨ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૨મો(લિપ વર્ષ દરમ્યાન ૯૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,'સુવર્ણદુર્ગ' (Suvarnadurg) પર કબ્જો કર્યો.
  • ૧૯૦૨ - "ઇલેક્ટ્રીક થિએટર", લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
  • ૧૯૭૫ - ટોરોન્ટો,કેનેડામાં, 'સી.એન.ટાવર'નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
  • ૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા (Rakesh Sharma) સોયુઝ ટી-૧૧ (Soyuz T-11) અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
  • ૨૦૧૧ - ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.

જન્મ

  • ૧૬૧૪ - જહાનઆરા; શાહજહાં અને મુમતાઝ મહલની પુત્રી. (અ. સપ્ટેમ્બર ૧૬, ૧૬૮૧)
  • ૧૭૮૧ - સ્વામિનારાયણ ભગવાન, (અ. ૧૮૩૦)
  • ૧૯૪૨ - રોશન શેઠ, ચલચિત્ર અભિનેતા. (જેમણે પ્રસિદ્ધ ચલચિત્ર "ગાંધી my foot"માં જવાહરલાલ નહેરૂનું પાત્ર ભજવેલું.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨ જન્મએપ્રિલ ૨ અવસાનએપ્રિલ ૨ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨ બાહ્ય કડીઓએપ્રિલ ૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

લગ્નમુકેશ અંબાણીમિથુન રાશીઆખ્યાનસિંધુ ખીણની સંસ્કૃતિસૌરાષ્ટ્રગુજરાતની ભૂગોળક્ષત્રિયઅર્જુનવિષાદ યોગરાજેન્દ્ર શાહરામદેવપીરકુમારપાળજય જય ગરવી ગુજરાતમાધ્યમિક શાળાવાયુનું પ્રદૂષણઅલ્પેશ ઠાકોરગંગા નદીરવિન્દ્રનાથ ટાગોરસ્વલિપ વર્ષસતાધારભારતીય જનતા પાર્ટીએઇડ્સપિત્તાશયતાલુકા વિકાસ અધિકારીતત્વમસિહોકાયંત્રનરેન્દ્ર મોદી સ્ટેડિયમભારતની નદીઓની યાદીદ્રાક્ષઆદિવાસીવિષ્ણુ સહસ્રનામઅંજાર તાલુકોચામુંડાપારસીભારતમહાત્મા ગાંધીધીરૂભાઈ અંબાણીજાહેરાતવાતાવરણઉચ્ચતર માધ્યમિક શાળાશીતળાઝાલાગુજરાતી થાળીહીજડાકામદેવઅમદાવાદ રેલ્વે સ્ટેશનમુઘલ સામ્રાજ્યગરબાસાતપુડા પર્વતમાળાએપ્રિલ ૨૫બકરી ઈદકાદુ મકરાણીઅડાલજની વાવમોબાઇલ ફોન૨૦૦૧ ગુજરાત ધરતીકંપશિખરિણીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ઇઝરાયલભારતીય સિનેમાદલપતરામજ્વાળામુખીબગદાણા (તા.મહુવા)દમણભારતીય માનક સમયકેન્દ્રશાસિત પ્રદેશકર્મ યોગભજનવિરામચિહ્નોરતન તાતાઉપેન્દ્ર ત્રિવેદીમીન રાશીગૌતમ અદાણીવાઘરીઠાકોરરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ🡆 More