સપ્ટેમ્બર ૧૬: તારીખ

૧૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૦મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૦૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૫૯ – ઝેરોક્સ ૯૧૪, પ્રથમ સફળ ફોટોકોપીઅર, [[ન્યૂ યૉર્ક (શહેર)]ન્યૂ યૉર્ક]થી ટેલિવિઝન પર એક જીવંત પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું.
  • ૧૯૭૫ – પાપુઆ ન્યૂ ગિનીને ઓસ્ટ્રેલિયાથી સ્વતંત્રતા મળી.

જન્મ

અવસાન

  • ૧૯૩૨ – સર રોનાલ્ડ રોસ, મેલેરિયાના સંક્રમણ સંબંધિત સંશોધન માટે નોબેલ પુરસ્કાર મેળવનારા બ્રિટિશ ચિકિત્સક (જ. ૧૮૫૭)
  • ૧૯૬૫ – અરદેશીર તારાપોર, ભારતીય સેનાના પરમવીર ચક્ર વિજેતા લેફ્ટનન્ટ કર્નલ (જ. ૧૯૨૩)
  • ૧૯૭૭ – કેસરબાઈ કેરકર, પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર (જ. ૧૮૯૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

સપ્ટેમ્બર ૧૬ મહત્વની ઘટનાઓસપ્ટેમ્બર ૧૬ જન્મસપ્ટેમ્બર ૧૬ અવસાનસપ્ટેમ્બર ૧૬ તહેવારો અને ઉજવણીઓસપ્ટેમ્બર ૧૬ બાહ્ય કડીઓસપ્ટેમ્બર ૧૬ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉષા મહેતામહાત્મા ગાંધીકુંવરબાઈનું મામેરુંઅમદાવાદના દરવાજાનક્ષત્રવ્યાસકચ્છનો ઇતિહાસમુંબઈકન્યા રાશીહરદ્વારબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાશ્રીરામચરિતમાનસગુજરાતી ભાષાહર્ષ સંઘવીચેતક અશ્વચાણક્યભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓચેસઅરવલ્લીસિંહ રાશીપ્રવીણ દરજીવાલ્મિકીનર્મદા નદીસંયુક્ત રાષ્ટ્રસંઘઉપરકોટ કિલ્લોભૌતિકશાસ્ત્રગેની ઠાકોરમંગલ પાંડેઝવેરચંદ મેઘાણીક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭કેરીસોનુંસિદ્ધપુરનાટ્યશાસ્ત્રપાલનપુરભરવાડબિરસા મુંડાએ (A)પાણીનું પ્રદૂષણપંચતંત્રપ્રીટિ ઝિન્ટામુનમુન દત્તાકડીપ્રથમ વિશ્વ યુદ્ધસંત દેવીદાસઅમર્ત્ય સેનઈન્દિરા ગાંધીઇસુસામાજિક સમસ્યાશ્યામજી કૃષ્ણ વર્માસામવેદવડાપ્રધાનધીરૂભાઈ અંબાણીમહારાષ્ટ્રવિશ્વની અજાયબીઓસંજ્ઞાવૈશ્વિક આબોહવા પરિવર્તનશ્રીનાથજીજય શ્રી રામમહેસાણાગુજરાતી ફિલ્મોની યાદીમહારાણા પ્રતાપપૃથ્વીરાજ ચૌહાણબાજરીવેદરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકાદુ મકરાણીપ્રદૂષણવિનાયક દામોદર સાવરકરજમ્મુ અને કાશ્મીરછંદજવાહરલાલ નેહરુપિત્તાશયગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગરબાઅડી કડી વાવ🡆 More