આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ

૧૬ સપ્ટેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા ઓઝોન સ્તરની જાળવણી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

૧૯૮૭માં ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ લાવવાના મોન્ટ્રિયલ પ્રોટોકોલ પરની વૈશ્વિક સહમતીની યાદમાં આ ઉજવણીની ઘોષણા ૧૯ ડિસેમ્બર, ૨૦૦૦ના કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ
૧૯૫૭-૨૦૦૧ના સમયગાળા દરમિયાન દક્ષિણ ગોળાર્ધ પર ઓઝોનનું ગાબડું.

પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયાના ૩૦ વર્ષ પછી વૈજ્ઞાનિકો દ્વારા ઓઝોન સ્તરમાં પડેલા ગાબડામાં ઘટાડો થવાના અહેવાલ નોંધાયા હતા. ઓઝોન અવક્ષય માટે જવાબદાર વાયુઓની પ્રકૃતિને કારણે તેમની રાસાયણિક અસરો ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

ઓઝોનઓઝોન સ્તરસંયુક્ત રાષ્ટ્રસંઘ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સીદીસૈયદની જાળીરથયાત્રાઉમાશંકર જોશીભારતીય રૂપિયોનિરંજન ભગતનવસારી લોક સભા મતવિસ્તારહર્ષ સંઘવીબ્રાઝિલમુંબઈચાંદીવાતાવરણચંદ્રબહુચરાજીમિલાનવૃશ્ચિક રાશીસુરતસૌરાષ્ટ્રઅખા ભગતગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળપાટીદાર અનામત આંદોલનજમ્મુ અને કાશ્મીરસુભાષચંદ્ર બોઝજામનગર જિલ્લોસ્વભારત રત્નદાહોદ જિલ્લોઘોડોભારતીય બંધારણ સભાકળથીવ્યાસકોરોનાવાયરસ રોગ ૨૦૧૯મોરબી જિલ્લોબુર્જ દુબઈહડકવાકમળોભારતીય સ્વતંત્રતા ચળવળએપ્રિલ ૨૫નરસિંહ મહેતાસાતપુડા પર્વતમાળાક્ષય રોગકલાપીનવરાત્રીપાણીવશજેસલ જાડેજામાનવીની ભવાઇમહાગુજરાત આંદોલનસિદ્ધરાજ જયસિંહકેરીરાજધાનીશિવાજીમધ્ય પ્રદેશરાજસ્થાનચુનીલાલ મડિયાસૂર્યસંસ્કૃત ભાષામાર્કેટિંગમિઆ ખલીફાત્રેતાયુગમળેલા જીવકન્યા રાશીગુરુ (ગ્રહ)આદિવાસીરામાયણનાં વિવિધ સંસ્કરણોનિયમઘોરખોદિયુંભારતનું સ્થાપત્યગુજરાતીઅરવિંદ ઘોષરસાયણ શાસ્ત્રકબજિયાતગુપ્ત સામ્રાજ્યખરીફ પાકડાકોરઅભિમન્યુવિધાન સભાકસ્તુરબા🡆 More