ઓગસ્ટ ૨૨: તારીખ

૨૨ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૫મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૧ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૫૬૫ – 'સંત કોલંબા'એ, સ્કોટલેન્ડનાં લોચનેસ જળાશયમાં, લોચનેસ દૈત્ય દેખાયાનીં નોંધ કરી.
  • ૧૬૩૯ – 'બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની' દ્વારા, સ્થાનિક નાયક રાજા પાસેથી લેવાયેલી ભુમિ પર, મદ્રાસ (હવે ચેન્નઈ), ભારત, નો પાયો નંખાયો.
  • ૧૮૪૯ – ઇતિહાસનો પ્રથમ હવાઇ હુમલો: ઓસ્ટ્રિયાએ ઈટાલિનાં વેનિસ શહેર પર ચાલકરહીત બલૂનો દ્વારા હુમલો કર્યો.
  • ૧૮૬૪ – બાર દેશોએ જિનેવા ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. રેડક્રોસની સ્થાપના થઇ.
  • ૧૯૨૬ – દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગ ખાતે સોનું મળી આવ્યું.
  • ૧૯૬૨ – 'એન.એસ.સવાનાહે', વિશ્વનું પ્રથમ અણુચાલિત માલવાહક જહાજ, પોતાની પહેલી યાત્રા પૂર્ણ કરી.
  • ૧૯૮૯ – વરૂણ ગ્રહનું પ્રથમ વલય શોધી કઢાયું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૨૨ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૨૨ જન્મઓગસ્ટ ૨૨ અવસાનઓગસ્ટ ૨૨ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૨૨ બાહ્ય કડીઓઓગસ્ટ ૨૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પર્યટનસીતાદેવભૂમિ દ્વારકા જિલ્લોગંગાસતીભારત સરકારગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨પાકિસ્તાનચંપારણ સત્યાગ્રહચિત્રવિચિત્રનો મેળોજાવા (પ્રોગ્રામિંગ ભાષા)મંદોદરીગુજરાતી સાહિત્ય પરિષદસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઆયુર્વેદબજરંગદાસબાપાલિપ વર્ષચોમાસુંપિત્તાશયઅક્ષરધામ (ગાંધીનગર)ઐશ્વર્યા રાયચાણક્યબેંગલુરુમિઆ ખલીફાઈરાનઅંબાજીઝવેરચંદ મેઘાણીઉદ્યોગ સાહસિકતાનળ સરોવરરમત-ગમતઆંખવિરાટ કોહલીસાર્વભૌમત્વગુજરાતનું રાજકારણલોહીમકરધ્વજસરદાર સરોવર બંધકબડ્ડીકેરળકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનભારતીય સંસદરસાયણ શાસ્ત્રમોરબી જિલ્લોજુનાગઢ જિલ્લોઅમિત શાહસ્વચ્છતાચંડોળા તળાવશિક્ષણનું સમાજશાસ્ત્રજ્વાળામુખીદિવેલદેવાયત બોદરધનુ રાશીતાલુકા મામલતદારચીનશામળાજીભારતના વડાપ્રધાનસપ્તર્ષિવિધાન સભારાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકુરુક્ષેત્ર યુદ્ધલલિતાદુઃખદર્શકજ્યોતિર્લિંગસંત કબીરહોમિયોપેથીકચ્છનું રણનિરોધકચ્છનો ઇતિહાસશનિદેવતબલાકલમ ૩૭૦ઠાકોરઇન્સ્ટાગ્રામસમાજવાદઅવયવપાટણ જિલ્લોહિમાલયતિલકવાડાઅટલ બિહારી વાજપેયીરા' નવઘણ🡆 More