કોરી ખાડી

કોરી ખાડી એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌથી મોટા કચ્છ જિલ્લાના કચ્છના રણમાં આવેલી ખાડી (ભરતી) છે.

કોરી ખાડી
૧૯૦૯નો નક્શો -જેમાં સિંધના ભાગ રૂપે કચ્છના રણમાં કોરી ખાડી બતાવી છે.

ભૂગોળ

કોરી ખાડી 
કોરી ખાડી

આ ખાડી ૨૩.૩૫° N ૬૮.૨૨° E પર સ્થિત છે. આ ખાડી કચ્છના રણના કળણ વિસ્તારમાં આવેલી છે.

વિવાદ

૧૯૯૯ના એટલાંટિક બનાવને કારણે પણ આ સ્થળ પ્રચલિત બન્યું છે. ૧૦ ઓગસ્ટ ૧૯૯૯ના દિવસે ભારતીય હવાઈ સૈન્યએ પાકિસ્તાન નૌકા સૈન્યની હવાઈ પાંખના બ્રેગેટ એટલાંટિક પેટ્રોલ વિમાનને પોતાની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરતા તોડી પાડ્યું હતું. આ વિમાનમાં ૧૬ પ્રવાસીઓ હતા. આના પર પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો હતો. આ વિમાનનો કાટમાળ પાકિસ્તાનની સીમામાં પણ પડ્યો હતો. આ ઘટના કારગીલ યુદ્ધના એક મહિના પછી બની હતી અને તેથી બંને દેશ વચ્ચેના સંબંધો વધુ તણાવ ગ્રસ્ત બન્યા હતા.

Tags:

કચ્છ જિલ્લોકચ્છનું મોટું રણગુજરાતભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અરવિંદ ઘોષસ્વામી સચ્ચિદાનંદવૈશ્વિક આબોહવા પરિવર્તનખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)તુલસીદેવચકલીહિંદુ ધર્મહોળીસંસ્કૃત વ્યાકરણઆયંબિલ ઓળીસામાજિક વિજ્ઞાનપાકિસ્તાનછત્તીસગઢઠાકોરમોટી વાવડી (તા. ગારીયાધાર)હિંમતનગર તાલુકોગોપનું મંદિરયુગરાજસ્થાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરાજપૂતરતિલાલ બોરીસાગરમનોવિજ્ઞાનમોરભારત સરકારસમાનાર્થી શબ્દોગોળ ગધેડાનો મેળોમહુવાસાબરકાંઠા જિલ્લોચિત્તોકલમ ૩૭૦અશફાક ઊલ્લા ખાનભાવનગરદક્ષિણ ગુજરાતઆઇઝેક ન્યૂટનકાકાસાહેબ કાલેલકરગુજરાત વિદ્યાપીઠઇસ્લામગોળમેજી પરિષદમાર્ચ ૨૯છંદરાજકોટમહાકાળી મંદિર, પાવાગઢમધુસૂદન પારેખગઝલખેતીપન્નાલાલ પટેલભાવનગર જિલ્લોમોરારીબાપુવિક્રમ ઠાકોરમૌર્ય સામ્રાજ્યઅર્જુનવિષાદ યોગઅવિભાજ્ય સંખ્યાકીર્તિ મંદિર, પોરબંદરમાહિતીનો અધિકારઔરંગઝેબજમ્મુ અને કાશ્મીરપ્રથમ વિશ્વ યુદ્ધદલપતરામનવગ્રહતાના અને રીરીકાલિદાસબીજું વિશ્વ યુદ્ધપંચમહાલ જિલ્લોસમાજશાસ્ત્રઆત્મહત્યામહર્ષિ દયાનંદપ્રેમાનંદઅશ્વગંધા (વનસ્પતિ)વૈશ્વિકરણજવાહરલાલ નેહરુગુણવંત શાહભારતના વિદેશમંત્રીન્હાનાલાલશ્રીમદ્ ભગવદ્ ગીતાગુજરાતના જિલ્લાઓવસ્તી🡆 More