સોનું

સોનું એક તત્વ છે જેની ક્રમાંક ૭૯ અને ચિહ્ન Au (લૅટિન: Aurum - ઑરમ્ ).

સોનું વર્ષોથી અત્યંત કિમતી ધાતુ તરીકે જાણીતી છે. સોનાનો સદીઓથી નાણા તરીકે, ધન નો સંચય કરવાના એક સરળ રસ્તા તરીકે તથા ઘરેણાં વગેરે બનાવવા માટે થતો આવ્યો છે. સોનુ એ વજનદાર, ચળકતી, નરમ, પીળા રંગની ધાતુ છે. કુદરતમાં મળી આવતી તમામ ધાતુઓમાં આ સૌથી નરમ ધાતુ છે અને આસાનીથી કોઇ પણ ઘાટમાં ઘડાઇ જાય છે. સોનાના દાગીનાની ભારતમાં ઘણી ખપત થાય છે.

સોનું
આવર્ત કોષ્ટક માં સોનું

આજે સોનું એક આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે આખા વિશ્વનું અર્થતંત્ર સ્થિર રાખવા માટે વપરાય છે.

આદીકાળ થી માનવ સોનાથી મોહીત રહ્યો છે. કારણ કે તે ક્યારેય કાટ ખાતુ નથી કે બરડ થતુ નથી.

ચિત્રો



Tags:

તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇસ્લામીક પંચાંગસૂર્યમંડળદયારામહોકાયંત્રરામગુજરાતી ફિલ્મોની યાદીવ્રતસારનાથનો સ્તંભગોવર્ધનરામ ત્રિપાઠીડાકોરયુનિફોર્મ રિસોર્સ લોકેટરહિંદુઅમરેલીચોમાસુંઉમાશંકર જોશીઅહમદશાહતલાટી-કમ-મંત્રીપીપળોપૂજા ઝવેરીરાજા રવિ વર્મામકરધ્વજભારતીય રૂપિયોજૈન ધર્મઉચ્ચતર માધ્યમિક શાળાવસ્તીઅખેપાતરગામભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગુજરાત સલ્તનતસંસ્કૃત ભાષાછાણીયું ખાતરમહાત્મા મંદિરકચરાનો પ્રબંધનરેશ કનોડિયાધનુ રાશીભારતીય ધર્મોરમાબાઈ આંબેડકરગાયત્રીરેવા (ચલચિત્ર)સ્વચ્છતાજાડેજા વંશલતા મંગેશકરશીખરામેશ્વરમલોકશાહીદામોદર બોટાદકરપાટણવિક્રમાદિત્યપાણીનું પ્રદૂષણભારતનું બંધારણહિંમતનગરસુરેન્દ્રનગર જિલ્લોલોહીસિક્કિમદ્વારકાહરે કૃષ્ણ મંત્રમાધ્યમિક શાળાગંગા નદીગુજરાતના લોકસભા મતવિસ્તારોઉપરકોટ કિલ્લોસામાજિક મનોવિજ્ઞાનઅર્ધ વિરામમુનસર તળાવનરેન્દ્ર મોદીચુનીલાલ મડિયાપ્રાણાયામરાવણફણસટાઇફોઇડવિનોબા ભાવેસંસ્થાનારિયેળધરતીકંપઇસ્લામબજરંગદાસબાપા🡆 More