શનિવાર

શનિવાર એ અઠવાડિયાનો સાતમો દિવસ છે.

અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. શનિવાર પહેલાંનો દિવસ શુક્રવાર તેમ જ શનિવાર પછીનો દિવસ રવિવાર હોય છે.

સંસ્કૃતમાં શનિવારને (स्थिरवासरम्) થી ઓળખવામાં આવે છે. હિંદુ શ્રધ્ધાળુઓમાં શનિવાર શનિદેવ તથા હનુમાનની પુજા અર્ચન માટે ઉત્તમ મનાય છે.

ગુજરાત રાજ્યમાં શાળાઓનો સમય શનિવારના દિવસે અન્ય દિવસો (રજા સિવાયના દિવસો) કરતાં માત્ર અડધો જ હોય છે. આ ઉપરાંત ભારતભરમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારના દિવસે સરકારી ઓફિસોમાં રજા હોય છે. ઘણા દેશોમાં પાંચ દિવસ કાર્ય અને બે દિવસ રજાના હોય છે. આ બે દિવસની રજામાં પહેલો દિવસ શનિવારનો અને બીજો દિવસ રવિવારનો હોય છે.

Tags:

અઠવાડિયુંરવિવારશુક્રવાર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ડોલ્ફિનહિંદુ ધર્મસોડિયમમોરઅમૂલસમાનાર્થી શબ્દોદિલ્હીમંગલ પાંડેમતદાનમીન રાશીરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિધૂમ્રપાનસાવિત્રીબાઈ ફુલેઈન્દિરા ગાંધીગાયત્રીગાંધી આશ્રમઆદિ શંકરાચાર્યકાંકરિયા તળાવજસતકબડ્ડીકાકાસાહેબ કાલેલકરગુણવંત શાહભારતમાં પરિવહનરક્તપિતતીર્થંકરસુંદરમ્સામવેદમાહિતીનો અધિકારએશિયાઇ સિંહત્રાટકઆંધ્ર પ્રદેશરમણભાઈ નીલકંઠકાળો કોશીગુજરાતી રંગભૂમિબનાસકાંઠા જિલ્લોઅમદાવાદ બીઆરટીએસઆવળ (વનસ્પતિ)મોરારજી દેસાઈઅયોધ્યાબેટ (તા. દ્વારકા)ભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓખંડકાવ્યગોળ ગધેડાનો મેળોશ્રીરામચરિતમાનસવાંસળીહિતોપદેશગુડફ્રાઈડેપ્રદૂષણખાખરોલતા મંગેશકરમનુભાઈ પંચોળીરાજસ્થાનમલેરિયાલોકસભાના અધ્યક્ષગામચાવડા વંશમોઢેરાઉશનસ્ગાંઠિયો વાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીવડાપ્રધાનગુજરાતના રાજ્યપાલોમહેસાણા જિલ્લોભારતીય સિનેમાસાર્થ જોડણીકોશવેબ ડિઝાઈનકેનેડાજુનાગઢ જિલ્લોભારતમાં મહિલાઓબીજું વિશ્વ યુદ્ધબેંકધોળાવીરારસીકરણ🡆 More