માર્ચ ૯: તારીખ

૯ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૮મો (લિપ વર્ષ દરમ્યાન ૬૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૫૫ – ભગવદ્ગોમંડલ ગ્રંથશ્રેણીનો અંતિમ નવમો ગ્રંથ પ્રસિદ્ધ થયો.
  • ૧૯૫૯ – બાર્બી ડોલ સૌ પ્રથમ અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેર, ન્યૂયોર્ક ખાતે બજારમાં મૂકાઈ.
  • ૧૯૬૦ – ડો. બેલ્ડિંગ હિબ્બાર્ડ સ્ક્રીબનરે પ્રથમ વખત દર્દીમાં શન્ટ ઇમ્પ્લાન્ટ કર્યા, જેનાથી દર્દી માટે નિયમિત ધોરણે ડાયાલિસિસ શક્ય બન્યું.

જન્મ

અવસાન

  • ૧૯૨૬ – મિકાઊ ઉસુઊ, (જાપાન) રેકી તરીકે ઓળખાતા આધ્યાત્મિક પ્રથાના સ્થાપક (જ. ૧૮૬૫)
  • ૧૯૪૭ – ઝવેરચંદ મેઘાણી, ગુજરાતી કવિ અને લેખક (જ. ૧૮૯૬)
  • ૧૯૯૪ – દેવિકા રાણી, ભારતીય ચલચિત્ર અભિનેત્રી (જ. ૧૯૦૮)
  • ૨૦૨૩ – સતીશ કૌશિક, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, હાસ્ય કલાકાર અને પટકથા લેખક (જ. ૧૯૫૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૯ મહત્વની ઘટનાઓમાર્ચ ૯ જન્મમાર્ચ ૯ અવસાનમાર્ચ ૯ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૯ બાહ્ય કડીઓમાર્ચ ૯ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતીય જીવનવીમા નિગમકાળો ડુંગરગર્ભાવસ્થાએડોલ્ફ હિટલરસતાધારશુક્ર (ગ્રહ)ગુરુ ગોવિંદસિંહસ્વચ્છતારુધિરાભિસરણ તંત્રપ્રાથમિક આરોગ્ય કેન્દ્રચિત્તોડગઢમોબાઇલ ફોનમનુભાઈ પંચોળીસુરેન્દ્રનગર જિલ્લોમહેન્દ્ર સિંઘ ધોનીભારતીય રૂપિયોભારતના વિદેશમંત્રીધૂમ્રપાનધોરાજીતત્ત્વભાથિજીચિખલી તાલુકોબર્બરિકકવિશ્વર દલપતરામ એવોર્ડપાણીહોકાયંત્રવારાણસીગુજરાતની નદીઓની યાદીશિક્ષકઅકબરબૌદ્ધ ધર્મકર્ણદેવ સોલંકીવિશ્વ જળ દિનગુજરાતસ્વામિનારાયણમાનવીની ભવાઇપાલનપુર તાલુકોરઘુવીર ચૌધરીયુગપાલીતાણાચેતક અશ્વકાદુ મકરાણીકરીના કપૂરતુલસીગૌતમ અદાણીચંદ્રભારતીય બંધારણ સભાકીર્તિ મંદિર, પોરબંદરસુગરીસ્વીડિશગુજરાત વિદ્યા સભાશ્રીનિવાસ રામાનુજનધોળાવીરાનવલકથાદાહોદ જિલ્લોયજુર્વેદજાડેજા વંશબેંકભારતીય ચૂંટણી પંચરશિયાસાહિત્ય ગૌરવ પુરસ્કારક્રિકેટનો ઈતિહાસઘુડખર અભયારણ્યઍન્ટાર્કટિકાઇસરોચૈત્ર સુદ ૮પાઇયુરેનસ (ગ્રહ)પાળિયાભારતીય ઉપગ્રહોની યાદીહિંદી ભાષાથાઇલેન્ડસ્નેહરશ્મિવિકિમીડિયા ફાઉન્ડેશનમધ્ય પ્રદેશહિરોશિમા અને નાગાસાકી પરનો અણુ હુમલો૧૮૫૭ની ભારતીય ક્રાંતિ🡆 More