ભારતીય વિદ્યા ભવન

ભારતીય વિદ્યા ભવન ભારતનું એક શૈક્ષણિક ટ્રસ્ટ છે.

જેની સ્થાપના મહાત્મા ગાંધીજીના સહયોગથી ૯ નવેમ્બર ૧૯૩૮ના કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી. જે ભારતનું ઐતિહાસિક શૈક્ષણિક ટ્રસ્ટ છે. સરદાર વલ્લભભાઇ પટેલ તથા રાજગોપાલાચારીના સક્રિય યોગદાનથી વિદ્યા ભવન ગાંધીજીના આદર્શો પર ચાલીને આગળ વધ્યું. સંસ્થા દ્વારા ભારતીય સ્ંસ્કૃતિનો બહારના દેશોમાં પ્રસાર-પ્રચાર કરવા માટે પણ નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યા છે.

ભારતીય વિદ્યા ભવન
રચના૭ નવેમ્બર ૧૯૩૮
પ્રકારશૈક્ષણિક ટ્રસ્ટ
સ્થાન
પુરસ્કારોગાંધી શાંતી પુરસ્કાર
વેબસાઇટwww.bhavans.info

આ સંસ્થાના ભારતમાં ૧૧૯ કેન્દ્રો છે અને ૭ કેન્દ્રો વિદેશોમાં છે. તેના દ્વારા પેટા સંસ્થા તરીકે ૩૬૭ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા સન ૨૦૦૦માં ભારતીય વિદ્યા ભવનને ગાંધી શાંતી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

કનૈયાલાલ મુનશીગાંધીજીભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

એકી સંખ્યાઅરવલ્લી જિલ્લોસંજ્ઞાધૂમકેતુલક્ષ્મણહિંમતનગરબીજોરામોટી વાવડી (તા. ગારીયાધાર)મરાઠા સામ્રાજ્યઅથર્વવેદઓઝોન અવક્ષયગોગા મહારાજજાહેરાતપ્રજાસત્તાક દિન (ભારત)શામળ ભટ્ટશરદ ઠાકરએડોલ્ફ હિટલરજંડ હનુમાનઝૂલતા મિનારાવસ્તીવિરામચિહ્નોપ્રાચીન ઇજિપ્તવિઠ્ઠલભાઈ પટેલકચ્છનું મોટું રણમહારાણા પ્રતાપદેવાયત પંડિતઉમાશંકર જોશીદીનદયાલ ઉપાધ્યાયરંગપુર (તા. ધંધુકા)દિલ્હી સલ્તનતએકમકુન્દનિકા કાપડિયાઇડરપૂજ્ય શ્રી મોટાબ્રાઝિલઉદ્‌ગારચિહ્નવડોદરારવિ પાકપ્રવાહીમોબાઇલ ફોનધોરાજીભારતીય ઉપગ્રહોની યાદીઅબુલ કલામ આઝાદઝિંઝુવાડા (તા. દસાડા)ભરૂચ જિલ્લોઅક્ષરધામ (ગાંધીનગર)સૂર્યસાબરમતી નદીકટોકટી કાળ (ભારત)પંચમહાલ જિલ્લોવિશ્વની અજાયબીઓશનિ (ગ્રહ)મહેસાણાપાણીપતની ત્રીજી લડાઈનળ સરોવરધૂમ્રપાનસુરતસામવેદચંદ્રગુજરાતીમહાત્મા ગાંધીનવરાત્રીમહાગૌરીએશિયાયુનિક આઇડેન્ટિફિકેશન નંબરનિરોધકવિશ્વર દલપતરામ એવોર્ડલાભશંકર ઠાકરમૂળરાજ સોલંકીછોટાઉદેપુર જિલ્લોગુજરાતી અંકચંદ્રગુપ્ત પ્રથમપશ્ચિમ બંગાળગુરુના ચંદ્રોપન્નાલાલ પટેલભારતમાં મહિલાઓસરસ્વતી દેવીશુક્ર (ગ્રહ)🡆 More