દ્રવ્યમાન

દ્રવ્યમાન અથવા દળ (અંગ્રેજી: mass) એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે.

ભૌતિક શાસ્ત્ર મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જડત્વનું આ માપન દર્શાવતી રાશિને દ્રવ્યમાન અથવા દળ તરીકે ઓળખવામાં આવે છે. SI માપ પદ્ધતિમાં તેનો એકમ કિલોગ્રામ છે.

વર્ણન

પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહે છે. પરંતુ ખૂબ ઝડપથી ગતી કરતા અથવા લગભગ પ્રકાશની ઝડપથી ગતિ કરતા પદાર્થનું દ્રવ્યમાન અચળ રહેતું નથી અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ મુજબ દ્રવ્યમાન, ઝડપના મૂલ્ય v સાથે નીચેના સૂત્ર પ્રમાણે બદલાય છે:

    દ્રવ્યમાન 

અહીં m એ સ્થિર દ્રવ્યમાન (rest mass) અને c પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે.

પદાર્થનું દ્રવ્યમાન એક સંરક્ષિત રાશિ છે, અર્થાત દ્રવ્યમાન ઉત્પન્ન થઈ શકતું નથી તથા તેનો નાશ પણ થઈ શકતો નથી. કોઈ પણ વિયુક્ત (isolated) તંત્ર માટે દ્રવ્યમાન અચળ રહે છે. તંત્રને સાપેક્ષવાદની પરિસ્થિતિ લાગુ પડતી હોય ત્યારે દ્રવ્યનું ઊર્જામાં અને ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થઈ શકે છે.

સંદર્ભ

Tags:

ભૌતિક શાસ્ત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મોરપૃથ્વીરાજ ચૌહાણપશ્ચિમ બંગાળપટેલસામાજિક ક્રિયાઅમર્ત્ય સેનલાલ બહાદુર શાસ્ત્રીશબ્દકોશધ્રાંગધ્રાકાચબોમારુતિ સુઝુકીલીમડોવિશ્વ પર્યાવરણ દિવસવાયુનું પ્રદૂષણડાકોરહિંમતલાલ દવેવર્ણવ્યવસ્થાવિનિમય દરપ્રતિભા પાટીલકેન્દ્રશાસિત પ્રદેશખાવાનો સોડાકર્ક રાશીકલમ ૩૭૦કબજિયાતચોમાસુંતેલંગાણાઉપરકોટ કિલ્લોસાબરકાંઠા જિલ્લોબોટાદ જિલ્લોબહુચર માતાગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ધૂમ્રપાનપરબધામ (તા. ભેંસાણ)લેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)સોલંકી વંશકસૂંબોમતદાનમહેસાણા જિલ્લોઓએસઆઈ મોડેલસંત કબીરભારતનો રાષ્ટ્રધ્વજબેટ (તા. દ્વારકા)સમાજશાસ્ત્રહિમાલયડાંગ જિલ્લોદુબઇકંપની (કાયદો)કુપોષણચિત્તોહિંદુશક સંવતશાકભાજીદિપડોગુજરાતના લોકસભા મતવિસ્તારોપવનચક્કીરાજકોટસિંધુ ખીણની સંસ્કૃતિભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલતકમરિયાંબનાસકાંઠા જિલ્લોહિમાચલ પ્રદેશબાવળગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળમલેરિયામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાગૂગલજુનાગઢવલ્લભી વિશ્વવિદ્યાલયભારતના રાષ્ટ્રપતિઓની યાદીક્ષેત્રફળચિનુ મોદીપાણીપતની ત્રીજી લડાઈઉત્તરાખંડદ્વારકાધીશ મંદિરસાપુતારાગુજરાતના લોકમેળાઓ🡆 More