ડૂબનીયમ

ડૂબનીયમ, એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Db અને અણુ ક્રમાંક ૧૦૫ છે.

આનું નમ રશિયાના ડૂન્બા શહેર પરથી પાડવામાં આવ્યું હતું. આ એક કૃત્રીમ અને કિરણોત્સારી તત્વ છે. આનો સૌથી સ્થિર સમસ્થાનિક ડૂબનીયમ-૨૬૮ છે જેનો અર્ધ આયુષ્ય કાળ લગભગ ૨૮ કલાક છે.

આવર્તન કોઠામાં આ તત્વ ડી-સમૂહનું તત્વ છે. આ સાતમા આવર્તનનું જૂથ-૫ નું તત્વ છે. રાસાયણિક પ્રયોગો દર્શાવે છે કે આ તત્વ એ જૂથ - ૫ના ટેન્ટલમ નામના તત્વનો ભારે હોમોલોગ તરીકે વર્તે છે. રુથરફોર્ડીયમનઅ માત્ર અમુક ગુણધર્મોનીજ જાણ છે. તેના ગુણધર્મો જૂથ -૫ના અન્ય તત્વોને મળતા આવે છે.

૧૯૬૦માં રશિયા અને કેલિફોર્નિયા યુ.એસ.એ. ની અમુક પ્રયોગશાળામાં ડૂબનીયમ અમુક અણુઓ બનાવવામાં આવ્યાં હતાં. આ શોધ પહેલા કોણે કરી અને તેનું નામ શું અપાય તે વિષે વિવાદ હતો. છેવટે ૧૯૯૭ શુદ્ધ અને ઉપયોગિ રસાયણશાસ્ત્રની આંતરાષ્ટ્રીય સંસ્થાએ આ તત્વને ડૂબનીયમને માન્યતા આપી.

સંદર્ભો



Tags:

રાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાબરકાંઠા જિલ્લોમોરબીSay it in Gujaratiમુખ મૈથુનઅર્જુનક્ષય રોગસુરેશ જોષીમાઇક્રોસોફ્ટ એક્સેલનક્ષત્રઋગ્વેદસંસ્થાક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીવલ્લભી વિશ્વવિદ્યાલયદાસી જીવણશાહરૂખ ખાનઅજંતાની ગુફાઓગીતા રબારીતાપી નદીભારત છોડો આંદોલનએપ્રિલ ૨૭પ્રથમ વિશ્વ યુદ્ધકુમારપાળઓઝોન અવક્ષયગુજરાતમાં પર્યટનસપ્તર્ષિબાઇબલમાઉન્ટ આબુઉષા ઉપાધ્યાયજંડ હનુમાનપક્ષીપાણીનું પ્રદૂષણઆદિ શંકરાચાર્યનવનિર્માણ આંદોલનભરતનાટ્યમસ્વાદુપિંડલિપ વર્ષગુજરાતની નદીઓની યાદીશ્રીનિવાસ રામાનુજનશાસ્ત્રીય સંગીતવાતાવરણઆંગળીગુજરાત વડી અદાલતચામુંડાજાહેરાતજિજ્ઞેશ મેવાણીભારતીય સંસદરૂઢિપ્રયોગપાટીદાર અનામત આંદોલનદ્રૌપદીજાંબુડા (તા. જામનગર)પ્રાણીમનમોહન સિંહતમાકુગુજરાત મેટ્રોશિવમોહન પરમારતાલુકા વિકાસ અધિકારીC (પ્રોગ્રામિંગ ભાષા)ઔદ્યોગિક ક્રાંતિઆંજણાઅખા ભગતભારતના રાષ્ટ્રપતિમહેસાણા જિલ્લોરાધાડિજિટલ માર્કેટિંગઅયોધ્યાભારતનો ઇતિહાસભાથિજીગાંધીનગરનિધિ ભાનુશાલીગાંધીનગર લોક સભા મતવિસ્તારસિકંદરહરે કૃષ્ણ મંત્રજાડેજા વંશચંદ્રગુપ્ત પ્રથમધનુ રાશીઅક્ષાંશ-રેખાંશ🡆 More