ઉલૂપી

મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપી (સંસ્કૃત: उलूपी) ના પ્રેમલગ્ન અર્જુન સાથે થયા હતા.

હિંદુ મહાકાવ્ય મહાભારત અનુસાર ઉલૂપી અર્જુનની એક પત્ની હતી. જ્યારે અર્જુન મણિપુર ગયો હતો ત્યારે નાગ રાજકુમારી તેના તરફ આકર્ષિત થઈ. તેણે અર્જુનને વિષ બાધીત કરી તેનું અપહરણ કરાવ્યું અને તેના આવાસમાં મંગાવ્યો. ત્યાં તેણે ઈચ્છાહીન અર્જુનને પોતાને પત્ની તરીકે સ્વીકાર કરવા વિવશ કર્યો. તે ઈરવનની માતા હતી.

પાછળથી તેણે શોકાતુર અર્જુનની પત્ની ચિત્રાંગદાને જોઈ અર્જુનને પુન:જીવિત કરી આપ્યો. તેને અર્જુન અને ચિત્રાંગદાના પુત્ર બબ્રુવાહનને ઉછેરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. બબ્રુવાહન દ્વારા જ્યારે અર્જુનનો વધ કરી નખાયો ત્યારે પણ તેણે અર્જુનને પુન:પ્રાણ અપાવ્યાં. ભીષ્મના વધ પછી જ્યારે ભીષ્મના ભાઈઓએ અર્જુનને શાપ આપ્યો ત્યારે ઊલૂપિએ જ તેને શાપ મુક્ત કરાવ્યો.

Tags:

અર્જુનમણિપુર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

થોળ પક્ષી અભયારણ્યઉમાશંકર જોશીસંત કબીરકથકલીક્રિયાવિશેષણસંજ્ઞાનારિયેળગુજરાતી સિનેમાવિકિમીડિયા ફાઉન્ડેશનજયંતિ દલાલશહીદ દિવસગૌતમ બુદ્ધભારતઇસ્લામચંદ્રગુપ્ત પ્રથમરવિ પાકઅબ્દુલ કલામહોમી ભાભાઅર્જુનબળવંતરાય ઠાકોરસ્વામી વિવેકાનંદવેદાંગસમાજશાસ્ત્રવસ્તીચરક સંહિતાભારતના વિદેશમંત્રીરામ પ્રસાદ બિસ્મિલખીજડોસુરેન્દ્રનગરહૈદરાબાદપાવાગઢખાદ્ય પદાર્થની સાચવણીસિહોરકચ્છનો ઇતિહાસગુજરાતના લોકમેળાઓજામનગરચંપારણ સત્યાગ્રહઅરવલ્લી જિલ્લોગુરુના ચંદ્રોસિતાંશુ યશશ્ચન્દ્રપ્રવાહીબીજું વિશ્વ યુદ્ધમુખપૃષ્ઠરુધિરાભિસરણ તંત્રભારતીય સિનેમાજ્યોતિર્લિંગક્ષત્રિયકંપની (કાયદો)આર્યભટ્ટપૃથ્વી દિવસહરદ્વારપ્રેમાનંદઉપગ્રહ પ્રક્ષેપણ યાનવૈશ્વિક આબોહવા પરિવર્તનકથકચિત્તોડગઢખોડિયારહોકાયંત્રગર્ભાવસ્થાસમાનાર્થી શબ્દોસુરતદશરથબાજરોસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઋગ્વેદશિવાજીફણસહિંદુભરવાડઆખ્યાનજર્મનીવલ્લભી વિશ્વવિદ્યાલયલોકનૃત્યકાલિરસીકરણ🡆 More