આલ્પ્સ પર્વતમાળા

એલ્પ્સ અથવા આલ્પ્સ મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે .

દક્ષિણ-પશ્ચિમ ઉત્તર તરફ જતી, આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિ. મી. લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે. જો કે કૉકસ પર્વત તેના કરતાં વધુ ઊંચા છે અને ઉરલ પર્વતમાળા તેના કરતાં વધુ અંતર સુધી ફેલાયેલ છે, પરંતુ તે બંને યુરોપ અને એશિયા વચ્ચે આવેલ છે. આ કારણોસર આલ્પ્સને યુરોપનો સૌથી મોટો પર્વત માનવામાં આવે છે.

એલ્પ્સ અથવા આલ્પ્સ
આલ્પ્સ પર્વતમાળા
આલ્પ્સ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર મૉં બ્લાં
શિખર માહિતી
શિખરમૉં બ્લાં
ઉંચાઇ4,808.73 m (15,776.7 ft) 
અક્ષાંસ-રેખાંશ45°50′01″N 06°51′54″E / 45.83361°N 6.86500°E / 45.83361; 6.86500
પરિમાણો
લંબાઇ1,200 km (750 mi)
પહોળાઇ250 km (160 mi)
વિસ્તાર200,000 km2 (77,000 sq mi)
ભૂગોળ
આલ્પ્સ પર્વતમાળા
આલ્પ્સનું ભૂપૃષ્ઠ. આ પણ જુઓ આંતરરાષ્ટ્રીય સરહદો સાથેનો નકશો
દેશો
વિસ્તાર રેખાંશો46°30′20″N 09°19′49″E / 46.50556°N 9.33028°E / 46.50556; 9.33028
ભૂસ્તરશાસ્ત્ર
OrogenyAlpine orogeny
ખડકની ઉંમરTertiary
ખડકનો પ્રકારBündner schist, flysch and molasse

પણ જુઓ

  • કૉકસ પર્વત
  • યૂરાલ પર્વત

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

એશિયાયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નર્મદા જિલ્લોજીમેઇલકુંભારિયા જૈન મંદિરોઆંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસઆવર્ત નિયમભાનુબેન બાબરિયાગુજરાતી સાહિત્યદિપડોઔદિચ્ય બ્રાહ્મણગુજરાત યુનિવર્સિટીઆયુર્વેદભારતનું સર્વોચ્ચ ન્યાયાલયહેમચંદ્રાચાર્યઅમૃત ઘાયલગુજરાતસમાજશાસ્ત્રતુલસીદાસમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ઇન્દુલાલ યાજ્ઞિકગુજરાતના પઠાણભાવનગર જિલ્લોધોળાવીરામહીપતરામ રૂપરામ નીલકંઠઉપેન્દ્ર ત્રિવેદીશિવપ્રમુખ સ્વામી મહારાજઅકબરસીતાજયંતિ દલાલવૈશ્વિક આબોહવા પરિવર્તનમણિશંકર રત્નજી ભટ્ટગિરનારપટેલસૂર્યવંશીબીજોરારાઈનો પર્વતસોનુંઅશ્વગંધા (વનસ્પતિ)મહિનોકુંભ મેળોઅરવલ્લી જિલ્લોમોરબી જિલ્લોપાણીનું પ્રદૂષણમધુસૂદન પારેખખંડકાવ્યસંસ્કૃતિરઘુવીર ચૌધરીનર્મદકનિષ્કઇઝરાયલભારતનો ઇતિહાસઅરવલ્લીવિજય વિલાસ મહેલસૂર્યમંડળગુજરાત સલ્તનતધ્રાંગધ્રા રજવાડુંધ્વનિ પ્રદૂષણસાપયદુવંશપ્રજાસત્તાક દિન (ભારત)ક્રિકેટનો ઈતિહાસબાબરમિથ્યાભિમાન (નાટક)આંધ્ર પ્રદેશસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાતી સિનેમાહાર્દિક પંડ્યાખીમ સાહેબઅખંડ આનંદગોહિલ વંશવાઘેલા વંશયૂક્રેઇનમનોવિજ્ઞાનભારતીય બંધારણ સભા🡆 More