મોનૅકો

મોનૅકો (/ˈmɒnəkoʊ/ (listen); French pronunciation: ​), જે અધિકૃત રીતે પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો (મોનૅકો રજવાડું) (French: Principauté de Monaco; Ligurian: Prinçipatu de Múnegu), તરીકે ઓળખાય છે, જે યુરોપમાં આવેલો સ્વતંત્ર દેશ છે.

તે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં ફ્રાંસ સાથે સરહદ ધરાવે છે. મોનૅકો ૩૮,૬૮૨ વ્યક્તિઓની વસ્તી ધરાવે છે, જેમાનાં ૯,૪૮૬ મૂળ મોનૅકો વાસીઓ છે. મોનૅકો વિશ્વનું સૌથી મોંઘું તેમજ ધનિક સ્થળ ગણાય છે. મોનૅકોની અધિકૃત ભાષા ફ્રેન્ચ ભાષા છે. વધુમાં મોટાભાગના લોકો મોનેક્વસ બોલી, ઇટાલિયન અને અંગ્રેજી ભાષાઓ સમજી શકે છે.

પ્રિન્સીપાલિટી ઓફ મોનૅકો

Principauté de Monaco (French)
Prinçipatu de Múnegu (Ligurian)
મોનૅકોનો ધ્વજ
ધ્વજ
મોનૅકો નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Deo Juvante" ()
(અંગ્રેજી: "With God's Help")
રાષ્ટ્રગીત: Hymne Monégasque
(અંગ્રેજી: "Hymn of Monaco")
 મોનૅકો નું સ્થાન  (green) in Europe  (green & dark grey)
 મોનૅકો નું સ્થાન  (green)

in Europe  (green & dark grey)

રાજધાનીમોનૅકો
43°43′52″N 07°25′12″E / 43.73111°N 7.42000°E / 43.73111; 7.42000 07°25′12″E / 43.73111°N 7.42000°E / 43.73111; 7.42000
સૌથી મોટું quarterમોંટે કાર્લો
અધિકૃત ભાષાઓફ્રેંચ ભાષા
પ્રચલિત ભાષાઓ
  • મોનેક્વસ
  • ઇટાલિયન
વંશીય જૂથો
  • મોનેક્વસ
  • ફ્રેંચ
  • ઇટાલિયન
  • ઓક્કિટન્સ
ધર્મ
૮૬.૦% ખ્રિસ્તી
—૮૦.૯% રોમન કેથોલિક (અધિકૃત ધર્મ)
—૫.૧% અન્ય
૧૧.૭% કોઇ ધર્મ નહી
૧.૭% યહુદી
૦.૬% અન્યો
લોકોની ઓળખ
  • Monégasque
  • Monacan[c]
સરકારઐક્ય આંશિક-બંધારણીય રાજાશાહી
• રાજા
પ્રિન્સ આલ્બર્ટ બીજો
• વડાપ્રધાન
પિયરી ડાર્ટઆઉટ
સંસદરાષ્ટ્રીય કારોબારી
સ્વતંત્ર
• રીપબ્લિક ઓફ જીઓના હેઠળ સ્વતંત્રતા
૮ જાન્યુઆરી ૧૨૯૭
• ફ્રેંચ સામ્રાજ્યથી
૧૭ મે ૧૮૧૪
• છઠ્ઠા જોડાણથી
૧૭ જૂન ૧૮૧૪
• ફ્રેંચ-મોનેક્વસ સંધિ
૨ ફેબ્રુઆરી ૧૮૬૧
• બંધારણ
૫ જાન્યુઆરી ૧૯૧૧
વિસ્તાર
• કુલ
2.02 km2 (0.78 sq mi) (૧૯૪મો)
• જળ (%)
નગણ્ય
વસ્તી
• ૨૦૧૯ અંદાજીત
Steady ૩૮,૩૦૦ (૧૯૦મો)
• ૨૦૧૬ વસ્તી ગણતરી
37,308
• ગીચતા
18,713/km2 (48,466.4/sq mi) (૧લો)
GDP (PPP)૨૦૧૫ અંદાજીત
• કુલ
Increase $7.672 બિલિયન (૨૦૧૫ અંદાજીત) (૧૬૮મો)
• Per capita
Increase $115,700 (૨૦૧૫ અંદાજીત) (૩જો)
GDP (nominal)૨૦૧૯[b] અંદાજીત
• કુલ
Increase $7.424 બિલિયન (૧૫૯મો)
• Per capita
Increase $190,513 (2nd)
ચલણયુરો (€) (EUR)
સમય વિસ્તારUTC+1 (CET)
• ઉનાળુ (DST)
UTC+2 (CEST)
વાહન દિશાright
ટેલિફોન કોડ+377
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).mc
  1. ^ Government offices are however, located in the Quartier of Monaco-Ville.
  2. ^ GDP per capita calculations include non-resident workers from France and Italy.
  3. ^ Monacan is the term for residents.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

En-us-Monaco.oggઆ ધ્વનિ વિશેફ્રાંસમદદ:IPA/Englishયુરોપ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બિન્દુસારઅમિતાભ બચ્ચનભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલમેષ રાશીએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમરાજસ્થાનકોળીકાળકા માતા મંદિર, પાવાગઢમોબાઇલ ફોનમોરારજી દેસાઈમાળિયા (મિયાણા) તાલુકોસમાજશાસ્ત્રલગ્નલોહાણાખોડિયારસોમનાથભારતનો રાષ્ટ્રધ્વજસંસ્કારગઝલદયારામસંસ્કૃતિમધ્ય ઝોન, અમદાવાદ શહેરશિખરિણીઆદિ શંકરાચાર્યગુજરાત મેટ્રોદશાવતારઅમદાવાદ બીઆરટીએસહનુમાન ચાલીસાગોહિલ વંશગાયકવાડ રાજવંશભારત છોડો આંદોલનસંસ્કૃત ભાષાવિરમગામસપ્તર્ષિકાદુ મકરાણીઈન્દિરા ગાંધીતકમરિયાંહિતોપદેશમુઘલ સામ્રાજ્યસતાધારભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪કલ્પના ચાવલાકુન્દનિકા કાપડિયાઆખ્યાનગેની ઠાકોરચિનુ મોદીવિશ્વ બેંકપુ્ષ્ટિમાર્ગ બેઠકડાકોરવાઘરીગલગોટાપ્રીટિ ઝિન્ટાગોળમેજી પરિષદભારતીય તત્વજ્ઞાનવર્ષા અડાલજાતલાટી-કમ-મંત્રીહાઈડ્રોજનમુનમુન દત્તારાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)નાગલીશરણાઈભૂપેન્દ્ર પટેલતાલુકા મામલતદારહનુમાનરાજકોટતરબૂચચોટીલાચાપોપટસિકંદરપ્રમુખ સ્વામી મહારાજગુજરાતી ભાષાદલપતરામદાહોદહિંદુગંગા નદી🡆 More