સાધુ એટલે સાધક.
જૈન દર્શન અનુસાર સાધુની વ્યાખ્યા : વૈરાગ્ય ભાવને પ્રાપ્ત કરી , સળગતાં સંસારનો ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરીએને અરિહંત ભગવાનનેએ આજ્ઞા અનુસાર "અતહિયટ્ઠયાએ" - એકાંત આત્માના હિત માટે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ આદિ શ્રમણ ધર્મનું પાલન કરનારને સાધુ (નારી:સાધ્વી) કહે છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article સાધુ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.