૭-૮ ફેબ્રુઆરીનિ આસપાસ શરૂ થયેલાં દવાનળે ઓસ્ટ્રેલિયાનાં વિક્ટોરિયા રાજ્યમાં વિનાશ વેર્યો, જેમાં ૧૦ ફેબ્રુઆરી સુધીમાં ૧૩૫ જેટલાં લોકોનાં મૃત્યુ થયા અને ૭૫૦ જેટલાં ઘરો બળી ગયાંનાં પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત હતાં.
લેખોની સંખ્યા ૨૬,૦૦૦નો આંકડો
સર કરી ગઈ. ૨૩,૦૦૦થી ૨૬,૦૦૦ સુધીના ત્રણ હજાર લેખોની સફર લગભગ સવા બે વર્ષમાં પૂરી કરી. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર. વિકિપીડિયાની ૧૫મી વર્ષગાંઠ જે ૧૫ જાન્યુઆરીએ ઉજવાવાની છે, તેનું આ ઉત્તમ નજરાણું થઈ રહેશે. --ધવલચર્ચા/યોગદાન ૦૬:૩૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)લેખોની સંખ્યા ૨૩,૦૦૦નો આંકડો
સર કરી ગઈ. ૨૨,૦૦૦થી ૨૩,૦૦૦ સુધીના એક હજાર લેખોની સફર અગાઉની સરખામણીએ લાંબી રહી, કુલ પોણા બે વર્ષ. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૫, ૧૬ ઓકટોબર ૨૦૧૩ (IST)લેખોની સંખ્યા ૨૩,૫૦૦નો આંકડો
સર કરી ગઈ. ૨૩,૦૦૦થી ૨૩,૫૦૦ સુધીના એક હજાર લેખોની સફર અગાઉની સરખામણીએ અત્યંત ઝડપી રહી, બરોબર એક મહિનામાં આ મજલ કાપી. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાનલેખોની સંખ્યા ૨૪,૦૦૦નો આંકડો
સર કરી ગઈ. છેલ્લા પાંચસો લેખોની આ સફર તો અત્યંત તેજ રહી, ફક્ત ચાર જ દિવસમાં ૫૦૦ લેખો, એટલે કે રોજના સવા સો, આનંદો! સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૦, ૧૭ નવેમ્બર ૨૦૧૩ (IST)લેખોની સંખ્યા ૨૨,૦૦૦નો આંકડો
સર કરી ગઈ. સર્વે સભ્યોને અભિનંદન અને મારા વતિ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૦:૧૮, ૧૯ માર્ચ ૨૦૧૨ (UTC)૨૦,૦૦૦ (વીસ હજાર)ના આંકડાને પાર કરી
આગળ સફ્રર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન કરનાર તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી વિકિપીડિયા પર ૧૦,૦૦૦ (દસ હજાર) લેખો નવમી ઓક્ટોબર, ૨૦૦૯ના દિને પૂર્ણ કર્યા હતા. આ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ અવસર પ્રસંગે તમામ સભ્યોને માહિતીરુપી યોગદાન આપી ગુજવિકિને વધુ સમૃદ્ધ બનાવવા મારી ખાસ વિનંતી છે.--સતિષચંદ્ર ૧૬:૪૦, ૧ જૂન ૨૦૧૧ (UTC)આજે ગુજરાતી વિકિપીડિયા પરના લેખોની સંખ્યા ૧૫,૦૦૦ (પંદર હજાર)ના આંકડાને
પાર કરી આગળ સફ્રર ધપાવી છે. આ કાર્યમાં યોગદાન કરનાર તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી વિકિપીડિયા પર ૧૦,૦૦૦ (દસ હજાર) લેખો ૯ ઓક્ટોબર, ૨૦૦૯ના દિને પૂર્ણ કર્યા હતા
.--સતિષચંદ્ર ૧૨:૩૫, ૭ જૂન ૨૦૧૦ (UTC)આ દવાનળ ખરેખર ૩૧ જુદા-જુદા દવાનળોનિ એક શૃંખલા રૂપે આગળ વધી રહ્યાં હતાં.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૫, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
મંગળવાર, ૧૪ એપ્રિલનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૪૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૩૦૦૦ થી ૪૦૦૦ લેખ સુધીની સફર અત્યંત ઝડપી રહી એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.
સીતારામ.. મહર્ષિં --Maharshi675 ૦૯:૦૭, ૧૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)શનિવાર, ૨૫ એપ્રિલનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૫૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૪૦૦૦ થી ૫૦૦૦ લેખ સુધીની સફર અત્યંત્તમ ઝડપી રહી (ફક્ત ૧૧ દિવસમાં ૧૦૦૦ લેખો....!) એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.
--અશોક મોઢવાડીયા ૨૧:૦૮, ૨૫ એપ્રિલ ૨૦૦૯ (UTC)રવિવાર, ૩૧ મેનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૬૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. ૫૦૦૦ થી ૬૦૦૦ લેખ સુધીની સફર અત્યંત ઝડપી રહી (ફક્ત ૩૭ દિવસમાં ૧૦૦૦ લેખો....!) એ વાત ખાસ નોંધવા જેવી... સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.
--અશોક મોઢવાડીયા ૨૧:૦૮, ૩૧ મે ૨૦૦૯ (UTC)૧૫ નવેમ્બર : આજરોજ મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦ વર્ષ પૂર્ણ કરે છે. આટલી લાંબી તેમ જ અત્યંત સફળ કારકિર્દી ધરાવી ભારતનું ગૌરવ એવા સચિનને ગુજરાતી વિકિ તેમ જ વિશ્વના તમામ ગુજરાતીઓ તરફથી હાર્દિક વધાઇ.--સતિષચંદ્ર ૦૪:૨૩, ૧૫ નવેમ્બર ૨૦૦૯ (UTC)
સોમવાર, ૩૧ માર્ચનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૫૦૦ લેખોનો આંકડો વટાવ્યો. સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.
--ધવલ (Dhaval) ૧૦:૩૧, ૧ એપ્રિલ ૨૦૦૮ (UTC)સોમવાર, ૨૬ મેનાં રોજ ગુજરાતી વિકિપીડીયાએ સૌ પ્રથમ વખત ૧,૦૦૦ લેખોનો આંકડો વટાવ્યો. સૌ યોગદાન કર્તાઓને અભિનંદન.
--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૨૮ મે ૨૦૦૮ (UTC)૨૬ જુલાઇના રોજ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ ૧૭ શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટો થયા, જેમાં પ્રાથમિક અહેવાલ મુજબ આશરે ૬૦ લોકોનાં મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. શહેરની સિવિલ, વી.એસ. અને એલ.જી. હોસ્પિટલ આ બોમ્બ ધડાકામાં ઘવાયેલા નિર્દોષ લોકોથી ઉભરાઇ પડી છે. ધડાકા મણીનગર (જવાહર ચોક), સારંગપુર (ફરતા વિસામામાં અને સારંગપુર પુલ ઉપર), ઇસનપુર, બાપુનગર, નારોલ ચોકડી, હાટકેશ્વર, સરખેજ, ઓઢવ, વિગેરે વિસ્તારોમાં થયા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૨, ૨૬ જુલાઇ ૨૦૦૮ (UTC
જુનમા ભુજ ખાતે ૨૪ થી ૨૫ દમ્યાન ગ્રન્થાલય પરિસંવાદ યોજાનાર છે. જેમાં ગ્રન્થાલય નિયામકશ્રી ગુ.રા. શ્રી શેખ સાહેબ ઉપસ્થિત રહેશે.ગુજરાતના ગ્રંથપાલો આ પરિસંવાદનો વિશેષ લાભ લઇ શકશે. (જગદીશ મજેઠીયા)
સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને તલાલામાં તા. ૬ નવેમ્બરના રોજ સવારે ૫.૫૭ અને બપોરે ૩.૦૮ વાગ્યે ૪.૮ની તિવ્રતાનો ધરતીકંપ થયો હતો જેના આફ્ટરશોકનાં આંચકાં અમદાવાદમાં પણ અનુભવાયા હતાં.
એપ્રીલ ૨૦૦૬માં મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા બાંધની ઉંચાઇ ૨૦૦ મીટર સુધી વધારવા માટે તેજ આંદોલન કરેલ. જેના માટે તેઓ ૧૦.૧૦ કલાકના ઉપવાસ ઉપર ઉતર્યા હતા.
બોલીવુડ ના અભિનેતા આમીર ખાને નર્મદા યોજ્નાની ઉચાઇ વધારવાની સામે મેધા પાટકરે કરેલા વિરોધ સત્યાગ્રહમાં ભાગ લેવાથી ગુજરાતમાં તેની નવી ફીલ્મ "ફના" વિરુધ ઉગ્ર દેખાવો થઈ રહયા છે.
જુન ૨૦૦૫ ના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો. ખાસ કરીને વડોદરા, ખેડા અને આણંદમાં વરસાદે તબાહી મચાવી. ગુજરાતમાં પુરની પરીસ્થિતિને પહોંચી વળવા લશ્કરની મદદ લીધી. સુરત પાંચ દિવસ સુધી વીસ ફીટ પાણીમાં રહ્યું. સરકારે તારીખ ૧ જુલાઇથી ૫ જુલાઇ ૨૦૦૫ સુધી રજા જાહેર કરી.સુરત માં પુર નું પ્રમાણ વધારે હતું.
૨૬ ડિસેમ્બરે એશિયાના અમુક દેશો પર કુદરતી પ્રકોપ ફરી વળ્યો જેમાં ભારતમાં આશરે ૧૬,૦૦૦ લોકો મૃત્યુ પામ્યાં.
== ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૨
ગુજરાતના કચ્છ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના ભયંકર મોટો ભુકંપ થયો. ઘણી જાન હાની અને માલ મિલક્તને નુકશાન થયું. ભુકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૭ની નોંધાઈ હતી. ભુકંપમાં લગભગ ૨૦૦૦ થી વધુ લૉકૉનાં મૉત થયા હતા. ભૂકંપમાં અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આશરે ૬૦ જેટલી ઇમારતો ધરાશયી થઇ હતી. જેમાં અંદાજે ૭૦૦થી વધુ લોકોના મોત નીપજયાં હતાં અને સેંકડો લોકોને ઇજા પહોંચી હતી.
This article uses material from the Wikipedia ગુજરાતી article વિકિપીડિયા:વર્તમાન ઘટનાઓ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.