માર્ચ ૨૭: તારીખ

૨૭ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૬મો(લિપ વર્ષ દરમ્યાન ૮૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૬૯ - મરિનર-૭(Mariner 7)(અવકાશ યાન) નું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૭૦ - કોન્કર્ડ હવાઇ જહાજે પોતાનું પ્રથમ પરાધ્વનિય (supersonic) ઉડાન કર્યું.
  • ૧૯૭૬ - વોશિંગ્ટન ભુગર્ભ રેલ્વેનો પ્રથમ ૪.૬ માઇલનો ભાગ ખુલ્લો મુકાયો.
  • ૧૯૯૮ - અમેરિકાનાં આહાર અને ઔષધ નિયમન વિભાગે પુરુષ અશક્તતાનાં ઇલાજ માટે "વાયગ્રા" ઔષધને માન્યતા આપી.અમેરિકામાં આ પ્રકારનાં ઉપચાર માટે માન્યતા પ્રાપ્ત આ કરનાર પ્રથમ ઔષધી હતી.
  • ૨૦૧૨ - ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું, અને શરૂઆતથી જ તેમાં ૧૦૦૦ કરતા વધુ કૃતિઓ ઉપલબ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૬:૦૮, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)

જન્મ

અવસાન

  • ૧૮૯૮ - સર સૈયદ એહમદ ખાન (Sir Syed Ahmad Khan), ભારતીય મુસ્લીમ બુદ્ધિજીવી(જ. ૧૮૧૭)
  • ૧૯૬૮ - યુરી ગાગારિન (Yuri Gagarin), સોવિયેત અવકાશયાત્રી(જ. ૧૯૩૪)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૭ મહત્વની ઘટનાઓમાર્ચ ૨૭ જન્મમાર્ચ ૨૭ અવસાનમાર્ચ ૨૭ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૭ બાહ્ય કડીઓમાર્ચ ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશ્વત્થામામકરધ્વજભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલગુજરાતકોણાર્ક સૂર્ય મંદિરમોરબી જિલ્લોકેરીશાહબુદ્દીન રાઠોડઅલ્પ વિરામજલારામ બાપાભારતનો ઇતિહાસહિંમતનગરકપાસકાદુ મકરાણીગર્ભાવસ્થાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'વિનોબા ભાવેમોબાઇલ ફોનમહાગુજરાત આંદોલનદેવભૂમિ દ્વારકા જિલ્લોદશાવતારસ્વપ્નવાસવદત્તાહિંદુ ધર્મશાકભાજીકબજિયાતભારતીય નાગરિકત્વવિજયનગર સામ્રાજ્યમાનવીની ભવાઇકર્કરોગ (કેન્સર)ઇતિહાસગુજરાતની ભૂગોળસિદ્ધરાજ જયસિંહમીન રાશીમીરાંબાઈરાજપૂતકનૈયાલાલ મુનશીસૂર્યમંડળચિનુ મોદીતાજ મહેલબાણભટ્ટઅથર્વવેદમંદોદરીલક્ષદ્વીપરાયણખાવાનો સોડાકચ્છનું મોટું રણગુજરાત યુનિવર્સિટીભારતીય ધર્મોલોકશાહીપાણીનું પ્રદૂષણદ્વારકાધીશ મંદિરજય વસાવડાધીરુબેન પટેલઆલ્બર્ટ આઇન્સ્ટાઇનપિત્તાશયગુજરાત વડી અદાલતગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)સતાધારકિષ્કિંધાગુપ્ત સામ્રાજ્યકોરોનાવાયરસ રોગ ૨૦૧૯વિશ્વ વેપાર સંગઠનક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મીટરમુનમુન દત્તાઇલોરાની ગુફાઓઅંકિત ત્રિવેદીપ્રાથમિક શાળાવસ્તીઅદ્વૈત વેદાંતરાજસ્થાનીહોકાયંત્રરોગકચ્છ જિલ્લોક્ષત્રિય🡆 More