જાન્યુઆરી ૨: તારીખ

૨ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો બીજો (લિપ વર્ષ દરમ્યાન પણ બીજો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૬૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૮૮ – જ્યોર્જિયા યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનારું ચોથું રાજ્ય બન્યું.
  • ૧૯૫૪ – ભારતે તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, ભારત રત્ન અને પદ્મવિભૂષણની સ્થાપના કરી.
  • ૧૯૭૫ – નવી રેલવે લાઇનના ઉદઘાટન પ્રસંગે બિહારના સમસ્તીપુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રા જીવલેણ રીતે ઘાયલ થયા.
  • ૧૯૭૮ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મુહમ્મદ ઝિયા-ઉલ-હકના આદેશ પર અર્ધલશ્કરી દળોએ પાકિસ્તાનના મુલ્તાનમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કામદારો પર ગોળીબાર કર્યો; તેને મુલ્તાન કોલોની ટેક્સટાઇલ મિલ્સ હત્યાકાંડ – ૧૯૭૮ તરીકે ઓળખવામાં આવે છે.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨ જન્મજાન્યુઆરી ૨ અવસાનજાન્યુઆરી ૨ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઔદ્યોગિક ક્રાંતિગુજરાતી લોકોગરમાળો (વૃક્ષ)રાજધાનીજાવા (પ્રોગ્રામિંગ ભાષા)એ (A)ગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)મુઘલ સામ્રાજ્યગુજરાતદિવાળીબેન ભીલકારડીયાધીરુબેન પટેલધારાસભ્યનખત્રાણા તાલુકોગુજરાતી રંગભૂમિપાંડવક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારતીય બંધારણ સભાદિવ્ય ભાસ્કરસંસ્કૃત ભાષારથયાત્રાઅશોકકાલ ભૈરવસલામત મૈથુનવિજ્ઞાનગાયકવાડ રાજવંશહાર્દિક પંડ્યાવિદ્યાગૌરી નીલકંઠલોથલકેન્દ્રશાસિત પ્રદેશઅંકશાસ્ત્રગુજરાતની વસતીગણતરી ૨૦૧૧વલ્લભી વિશ્વવિદ્યાલયપૂજા ઝવેરીશિક્ષણનું સમાજશાસ્ત્રહર્ષ સંઘવીચાંદીમોરબી જિલ્લોગુજરાતનું સ્થાપત્યક્રાંતિવીર્યત્રિકમ સાહેબયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામોરારજી દેસાઈસુરેશ જોષીઆમ આદમી પાર્ટીમટકું (જુગાર)રક્તના પ્રકારચણોઠીઅંગ્રેજી ભાષાકરીના કપૂરભારતીય સંસદનવસારીભારતીય સંગીતઅખા ભગતભારતનો ઇતિહાસસંસ્થાવિશ્વ વેપાર સંગઠનએપ્રિલ ૨૫પારસીજવાહરલાલ નેહરુદાંડી સત્યાગ્રહમણિબેન પટેલસ્વામીનારાયણ મંદિર, ગઢડામહેસાણા જિલ્લોભાવનગર રજવાડુંગુજરાત મેટ્રોપીડીએફવૈશાખયુગહિંદુભારતનું સર્વોચ્ચ ન્યાયાલયબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાસૂરદાસકુંભ રાશી🡆 More